________________
--
૧૬૮
ચાર ગતિનાં કારણે અનન્તાનુબંધી કષાય :
જ્યાં મિથ્યાત્વ હેય, ત્યાં અનન્તાનુબન્ધી કષા પણ હેય જ. કોધ, માન, માયા અને લેભ-એ ચાર કષાયે છે. એ ચાર કષાયે ચાર પ્રકારે છે. અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાની અને સંવલન, એમ ચાર પ્રકારના ક્રોધ, માન, માયા અને લેભ હોય છે. મૂળ ચાર; એ ચારના ચાર ચાર પ્રકારો, એટલે સોલ; અને એ સેલના પણ પાછા ચાર ચાર પ્રકારે ગણાય છે, પણ એ બધી વિગતેમાં આપણે અહીં નહિ ઉતરીએ. ઉપકારિઓ કહે છે કે--અનન્તાનુંબંધી કષાયને ઉદય, એ પણ નરકના આયુષ્યના આશ્ર પૈકીને એક આશ્રવ છે. અનન્ત સંસારને અનુબંધ કરાવવાનું સામર્થ્ય જે કષામાં છે, તેને અનન્તાનુબંધીના કષાયે કહેવાય છે. જેના જેનામાં અનન્તાનુબંધીને કષાયે હય, તે બધા જ અનન્ત સંસારના અનુબંધવાળા કર્મથી બંધાય, એ એકાન્ત નિયમ છે જ નહિ; પણ જે જીવેને અનન્તાનુબંધી કષાને ઉદય ન વર્તતે હોય, તે જીવે અનન્ત સંસારના અનુબધવાળા કર્મને ઉપાર્જનાર બને જ નહિ; એટલે કે અનંત સંસારના અનુબંધવાળું કર્મ જે બંધાય, તે તે તેને જ બંધાય, કે જેને અનન્તાનુબંધી કષાયે ઉદયમાં વર્તતા હોય. કૃષ્ણ, નીલ અને કાપિત લેશ્યા :
જીવને જે આયુષ્યને બંધ પડે છે, તે તે આખા ભવમાં એક જ વાર આયુષ્યને બંધ પડે છે. જે સમયે જીવને આયુષ્યને બંધ પડે, તે સમયે જે કૃષ્ણ, નીલ અગર તે કાપિત લેથા વર્તતી હોય, તે જ નરકના આયુષ્યને