________________
ખીજો ભાગ
૧૬૫
કરી લેવું જોઈ એ કે-કેાઈ પણ સચાગમાં, એ વાત યાદ આવ્યા વિના રહે નહિ; અને ગમે તેવા આવેશમાં પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવાના વચનની પ્રમાણિકતાના વિષયમાં સંશય પેદા થવા પામે નહિ. ભગવાન શ્રી જિનેશ્વરદેવાના વચનની પ્રમાણિકતાના વિષયમાં સંશય પેદા થવા પામ્યા, એટલે સાંશયિક મિથ્યાત્વ આપ્યુ જ સમજો. જ્યાં સુધી શ્રી જિનવચનની પ્રમાણિકતાને અંગે સશય પેદા થયા નથી, ત્યાં સુધી શાસ્ત્રના વર્ણવેલા અને અગે સંશય ઉત્પન્ન થવા પામ્યા હોય, તેા ય સાંયિક મિથ્યાત્વ આપ્યું, એમ કહેવાય નહિ. શ્રી જિનવચનની પ્રમાણિકતાની ખાખતમાં સંશય પૈદા થવા, એ જ સાંશયિક મિથ્યાત્વ છે. પાતાની અક્કલ --હુંશીયારી અને સમજશક્તિની ખૂમારીમાં ચઢી ગયેલા સમ્યગ્દષ્ટિ, આ મિથ્યાત્વના સ્વામી બની જાય, એ સુશકય છે. એક વાત સમજાય નહિ, એટલે શકા પેદા થાય અને પછી એવા વિચાર કરે કે ભગવાને આમ કહ્યુ છે, પણ આ આમ ઘટે જ કેમ ? ’-તે મિથ્યાત્વને લેવા જવું પડે કે આવી જ જાય ? અથવા, એમ થાય કે- ભગવાન ખાટુ કહે નહિ, પણ આ વાત સાચી હોય તા મારા જેવાને સમજાય નહિ, એ અને કેમ ??આવા વિચાર સશયને સ્થિર બનાવે અને એ વિચારમાં જો સારા પલટા આવે નહિ, તેા કદાચ એ વિચાર મિથ્યાત્વને પણ ઉદ્દયમાં લઇ આવે. સ્વ-રસ-વાહિતા, એ એટલી બધી ભયકર વસ્તુ છે કે મહા જ્ઞાની અને બુદ્ધિશાલી એવા પણ સમ્યગ્દષ્ટિ આત્માઓને, જો તે સાવધ રહે નહિં અને સ્વ–રસ–વાહિતાને આધીન થઈ જાય, તે તેમને તે સાંશયિક મિથ્યાત્વના અથવા તેા આભિનિવેશિક મિથ્યાત્વના