________________
८६
ચાર ગતિનાં કારણેા
થઈ એ નહિ ને ? ક્ષત્રીયે લડતા ખરા, પણ તે લડવા આવેલાની સામે લડતા. વગર કારણે લડાઈ કરે નહિ અને લડે ત્યારે પણ સામા પાસે હથીયાર ન ાય તે પાતે એને આપે. લડે ખરા, પણ નીતિ જાળવે. શસ્ત્ર વગરનાની સાથે શસ્ત્ર લઈને લડે નહિ. તેમ, તમે વેપાર તા કરેા, પણ વેપારમાં નીતિ જાળવો કે નહિ ? તમારી ઉપર કોઈ વિશ્વાસ મૂકે, તે એના વિશ્વાસના ગેરલાભ તા લેા નહિ ને ?
સ૦ વિશ્વાસ રાખે, એ સારી રીતે ચીરાય.
આ તે માણસાઈનુ પણ લીલામ છે. વિશ્વાસુને ગરદન મારે એ શૂરવીર તેા નથી, પણ માણુસ પણ નથી. માણુસા ઇની જ્યારે ખરેખરી ઉણપ પડી જાય, એવા કાળમાં ધર્મ અતિશય દુર્લભ અની જાય—એમાં નવાઈ નથી. એવી દશામાં જે આનન્દ માનતા હાય, તેઓ કદાચ દાનાદિ પણ કરતા હાય, તેા પણ એ દાનાદિ એ લાકા ધર્મને માટે જ કરે છે, એમ કેમ માની શકાય ?
વાણિયાએ જોયુ કે–રમારી પાસે ણિ છે. વાણિયા મણિને ઓળખતા હતા, પણ વાણિયા હતા; એટલે રબારીને એ કહે છે કે અલ્યા, આ પથા કાંથી ઉપાડી લાવ્યે ?” રખારીએ કહ્યું કે–‘ જ’ગલમાં પડયો'તા તે જડી ગયા !' વાણિયા કહે છે કે તું આ પથરાને શું કરીશ ?' રબારી કહે છે કે— પથરાને શું કરતા હશે વળી ? ઘેર લઇ જઇશ, એટલે આને જોઈને છેકરાં ખૂશ થશે. ’ વાણિયા કહે કે- આ પથ! તું મને આપી દે ! રબારી એ વાણિયાના એક રૂપીઆના દેવાથી કંટાળી ગયા હતા અને વાણિયા આ પથરા માગતા હતા, એટલે રબારી
,