________________
૬૦
ચાર ગતિનાં કારણો આવે. સંસારના સુખને લેભ ન હતા, તે ધર્મમાં વાંધો ન આવત. ધર્મમાં આવતા બધા વાંધા, મોટે ભાગે, સંસારના સુખના લોભથી જ આવે છે. ધર્મમાં વાંધા આવે, એનું દુઃખે ય કેટલું? સંસારનું કામ ન થાય, તે શું થાય અને ધર્મનું કામ ન થાય, તો શું થાય? અમુક મુશ્કેલી આદિના કારણે ધર્મનું કામ ન થઈ શકેએ બને, પણ ભાવના થી હોય? કર્મના યોગે આવતું જે દુઃખ-તેને જે દ્રષી અને કર્મના ભેગે આવતું જે સુખ–તેને જે રાગી, એ એ લઈને ફરે તે ય શું વળે ? એવા શ્રેષમાં જ ને એવા રાગમાં જ આનંદ માનનારે, ધર્મ શું કામ કરે છે, એ જ એક મેટે સવાલ છે. એને ને ધર્મને લાગે-વળગે શું? એને મેળ, સુખ આપનારા કર્મ જેડે અને એ સુખની ઈચ્છા કરાવનાર, એ સુખને મેળવવા માટે જરૂરી પાપ કરાવનાર કર્મ જેડે! પછી, એ દુઃખી ન થાય તે બીજુ થાય પણ શું? ધર્મકિયાદિનું કષ્ટ સહે, એથી પુણ્ય બંધાય અને એ પુણ્યના ઉદયે સુખસામગ્રી મળે, પણ સુખસામગ્રીની હાજરીમાં ય એ સુખ ભેગવી શકે નહિ. વિષયની લોલુપતાના અને કષાયની આધીનતાના ગે, એના હૈયામાં અસમાધિ અને દુર્ગાનને દાવાનળ સળગ્યા કરતો હોય. એના પરિણામે, એ કેવા ભયંકર દુષ્કર્મને ઉપાર્જ સુખસામગ્રીવાળ કાળ ટુંકે, એ કાળમાં ય સુખને અનુભવ કરી શકે નહિ અને પછી એ કાળમાં ઉપાર્જલાં દુષ્કર્મોના પ્રતાપે જ્ઞાની જાણે કેટલે ય લાંબે કાળ એ દુર્ગતિઓનાં દુઃખને ભેગવ્યા કરે. સંસારના સુખની સામગ્રી પણ ધર્મથી જ મળે; ધર્મ વિના તે, સંસારના સુખની સામગ્રી પણ મળે જ નહિ; પણ એ સુખના લેભીયા બનીને એને માટે જ ધર્મ કરવાની વૃત્તિ રહ્યા કરે, તે દુઃખ