________________
૩૪૬
ચાર ગતિનાં કારણે ઉછામણીમાં ન બેલિવું હોય, ત્યારે સ્થિતિ ખરાબ છે એવું, બતાવી દેનારા કેટલા? બેલે શું? “હમણાં વહેપાર-ધંધા કેટલા બધા ખલાસ થઈ ગયા છે? સૌને અત્યારે કમાણી છેડી છે અને ખર્ચ ઘણે છે.” ખરી વાત એ હોય કે–બીજાઓના વહેપાર ધંધા ન ચાલતા હોય, પણ એનો ચાલતો હોય. એ કમાણી જ કરતે હોય, પણ સફતથી બેલીને છટકવાનો પ્રયત્ન કરે. એના બદલે સાચું કહે કે-“સ્થિતિ છે, પણ ભાવ જાગવો જોઈએ ને?” તે શું વાંધો આવે? પણ ત્યાં આબરૂ સાચવવી છે. કયી આબરૂ? પાસે ઘણા પૈસા છે કે મારી સ્થિતિ સારી છે, એવી આબરૂ નહિ; પણ એવી આબરૂ કેમારી પાસે સગવડ હોય, તે આમાં દીધા વિના અગર તો વધુ દીધા વિના હું રહું જ નહિ!” આવી આબરૂ મેળવવાના અને એને સાચવવાના મનમાં કંડ છે, એટલે, શ્રી જિનમંદિરાદિ ધર્મસ્થાનોમાં પણ, કેટલાક કેળવેલું અસત્ય બેલવાની ભૂલ કરે છે. ધન સાચવવાની વૃત્તિ શું સર્જે છે? - પિતાનું જે કાંઈ હોય, તેને સાચવી–સંભાળી રાખવાની ઈચ્છામાંથી, તે ઈચ્છાને સફલ કરવાના હેતુથી જે ધ્યાન જમે, તે પણ રૌદ્રધ્યાન છે. પેલી ઈચ્છા જેટલી પ્રબળ હોય, તેટલું આ ધ્યાન પણ ઉગ્ર બને ને ? એના ગે, કેટકેટલાં અસત્ય બોલાય? જે મળ્યું અને મળે, તેને સાચવી રાખવાની બુદ્ધિ પણ કેટકેટલાં પાપોમાં ફસાવે? હિંસા, અસત્ય અને ચોરી વગેરે પાપ, એ કરાવે ને? એ પાપે તે કરાવે ત્યારે કરાવે, પણ તે પહેલાં મન કેવું બને ? સાચવવાને માટે, કેવા કેવા