________________
૩૩૬
ચાર ગતિનાં કારણે એવા જ સમાચાર મળવાથી મનમાં એવો વલોપાત શરૂ થઈ જાય કે-તે વખતે જેનારને એમ થઈ જાય કે–આનું હૈયું તે નહિ બેસી જાય?” કેટલાક જીવે એવા હોય છે કેપિતાની અમુક ચીજ ખવાઈ જાય, તો “હશે, એવાઈ ગઈ.' –એમ કરીને મનને વાળી લે અને એની ઉપેક્ષા કરે; જ્યારે કેટલાક છો એ ખોવાઈ ગયેલી વસ્તુને ભૂલી શકે નહિ; કેટકેટલાને વિષે શંકા લઈ જાય. ભગવાન પાસે બેઠે હેય,
ત્યાં ય એને એ ચીજ ગઈ એમ યાદ આવે અને એના વિચારમાં ચઢી જાય. આ બધી વાત એવી છે કે તમે જે તમારા પરિણામને બરાબર તપાસતા રહે, તે ઝટ ખ્યાલમાં આવી જાય. પરિણામે માં કેટલીક વાર કેવી ઉગ્રતા હોય છે અને કેટલીક વાર કેવી મન્દતા હોય છે, તે સમજવા જેવું છે. રૌદ્રધ્યાન મિથ્યાષ્ટિને પણ હોય; તેમાં ઘોર મિથ્યાદિષ્ટિને પણ હોય અને મન્દ મિથ્યાત્વવાળાને પણ હોય; અવિરત સમ્યગ્દષ્ટિને પણ હોય અને દેશવિરત સમ્યગ્દષ્ટિને પણ હોય; કદાચિત્ સરાગ સંયમીને પણ હોય ત્યારે, એમાં તરતમતા કેટલી બધી હોય? એટલે, જેટલી એમાં મંદતા આવે, તેટલું સારું–એમ સમજવું જોઈએ. એટલે, રૌદ્રધ્યાન નરકનું જ કારણ બને–એમ ન કહેવાય, પણ એનામાં નરકનું કારણ બનવાની પણ ઘણી મોટી શક્તિ છે, એમ જરૂર કહી શકાય. પૈસા આવે તે પચાવવાની શક્તિ ન હોય અને જાય તો
સહવાની શક્તિ ન હોય, તો શું બને? સ, જેની પાસે જે હેય, તેને તેના સંરક્ષણના વિચારો તે
આવે ને ?