________________
પહેલા ભાગ
નથી, પણ કદાચ તમને કાઈ એ પૂરી રાખ્યા હોય, તા ય છેવટ વર્ષેમાં એક દિવસની ઘેર જવાની છૂટ પણ, માગ્યા વિના તમે રહેા ખરા ? જાય એક દિ' તા પણ પાપ માંધી આવે પ્રાયઃ આખા વર્ષનું ! જેટલું જોવાય એટલું બધું જોઈ લેવાના પ્રયત્ન કરે અને છેકરા આરંભ તથા પરિગ્રહમાં વચ્ચેા હોય, તે ખૂશ ખૂશ થઈ જાય. એણે રહેવાના જંગલે દેખાવડા મધ્યેા હોય, તેા એની અનુમેાદના કરી આવે. જો કાંઈક બગડયું હોય, તેા ગુસ્સે થયા વિના રહે નહિ. તેમ જ, તે વખતે રહી શકાય તેમ હોય, તેા પાછા રહેવાનું ય સન થઈ જાય ! આવી મનેાદશામાં, આવું કાંઈ બને ? મનેાદશાને એકદમ પલટાવી દેવી જોઈએ. છેકરાને એટલી હદ સુધી લખી દેવું કે મને ધર્મકારણ સિવાય કાગળ લખતા મા, કેમ કે–મેં બધા સંબંધાને વાસિરાવી દીધા છે. આટલી આપણી મુડી છે. તેમાંથી હું આટલું મારે માટે લઉં છું અને બાકીનું બધું તને સોંપી દઉં છું.’ એ પછી, તમને, કેાઈ ટીપમાં ભરવાને માટે દખાણું નહિ કરે અને તમે કહી શકશે કે— સાધુ થવાય તેમ નથી અને શ્રાવકથી ભીખ મગાય નહિ. સુખી તરીકે અમુક રીતિએ રહેવું પડે છે. તેમાં આટલા હાથમાં છે અને આટલા છોકરા મેાકલે છે, એટલે હું વધારે આપી શકું તેમ નથી.’ આ જાણીને, ટીપ ભરાવવા આવેલા ય, તમારી કારવાઈની અનુમેાદના કરીને જશે. છેકરા તે, તમે આવું કરે તા, ઉત્સવ ઉજવે, એને સ્વતન્ત્રતા મળે, લાક ‘આના માપ બહુ સારા ’–એમ કહે અને ‘ એ બાપને આ છેકરો ધર્મ કરાવે છે’–એમ પણ કહે, એટલે કદાચ એને સારા ભાવ જાગી જાય, તો એ નક્કી કરેલા કરતાં
૩૦૩