________________
२८०
ચાર ગતિનાં કારણેા
વળી, તમારા ઈચ્છવાથી ખીજાનું ભૂંડું થઈ જવાનું છે? એમ નહિ, તે પછી સર્વની પ્રત્યે મૈત્રીભાવ જ ચિન્તવા ને? મિત્તિ મે સબ્વમૂળજી, વૈર મળ્યું નહેરૂં ' મારે મૈત્રી સર્વ પ્રાણિઓની સાથે છે અને વેર કાઈની ય સાથે નથી, આવું તમે કેટલીક વાર ખાલા છે ? જ્ઞાનિએએ આ ખેલવાનું ગેાઠવી આપ્યું છે, તે મૈત્રી ન હેાય તે લાવવાને માટે અને વેર હોય તે તેને ટાળવાને માટે ને ? સૌ પ્રત્યે મૈત્રીભાવ કેળવા, તે માને ચ ટપી જાય એવું હૈયું બની જાય. એને તે માહે ય છે અને સ્વાર્થે ય છે. તમારે તા, બદલાની કોઈ આશા જ નહિ અને વિવેક પૂર્વકની મૈત્રી ! મૈત્રીભાવની ખામી છે, એટલે બહુ મુશ્કેલી નડે છે. જેનામાં સર્વ જીવે પ્રત્યે મૈત્રીભાવ હાય, તે હૈયાના ક્રૂર કોઈ પ્રત્યે ય કેમ જ ખની શકે ? મારે તા ય મારવાને ઈચ્છે નહિ અને માર્યું તે ગમે નહિ, એ સ્થિતિ તમારી છે ? જેમ કેાઇ વખતે છેાકરેા પેાતાની મા સામે ફરિયાદ કરવા આવે, તે તમે શું કહે ? મા છે તે મારે, પણ એના હેતમાં ખામી હોય નહિ, એવું એવું તમે એને કહા ને ? તેમ, તમારે માટે પણ જો કાઇ મારી પાસે ફરયાદ કરતા આવે, તે કહું ને કે–મારે, પણ ગભરા મા ! માવશે અન પાળશે એ ! તમારૂં હૈયું કેવું છે, એ જાણી શકાય એ માટે આ બધી વાતા છે.
સ૦ એમાં પેાતાના આત્માની યા પણ રહેલી છે.
પણ, એ હૈયું આજે માટે ભાગે મરી ગયું છે. સુખી માણસા મહારંભી અને મહા પરિગ્રહી હોય એ ખને, પણ એ સ્થિતિમાં હોવા છતાં પણ જો એમનું હૈયું સારૂં હોય, તા તેઓ પાપ કરે, છતાં પાપ રસથી તે કરે નહિ.