________________
પહેલે ભાગ
૨૬૧ જ રીતિએ બીજા આઠ માણસને રાખી લેવાનું બેલ્યો અને એ સાંભળીને પેલા મુસલમાને તરત જ બીજા આઠ માણસેને રાખી લીધા.
આમ, વાત થતી ગઈ અને મુસલમાનને ત્યાં માણસે વધતાં ગયાં. એ બધાને ખર્ચ કરતાં કરતાં, મુસલમાને જોયું કે- આ તે મુડી સાફ થઈ જવા પામી અને હજુ લડાઈ તે થઈ જ નથી.” આથી, તેણે એક દહાડે વાણીયાને પૂછયું કે-“અમ કબ લડના હે?”
વાણી કહે કે-“લડવાનું વળી કેવું ? તમારી સાથે તે લડવાનું હોય ?” | મુસલમાન કહે કે “ક જૂઠ બેલતા હૈ? કંઈ દિને સે તે લડને કી તૈયારી કરતા હૈ ઔર કિતને હી આદમી ઈકઠે કિયે હૈ, લડના હે તે લડ લે, લેકિન નિકમ્મા ખર્ચ કર્યો કરતા હૈ?”
વાણીયે હસીને કહે છે કે- પણ મેં તે એકે ય માણસ રાખ્યો નથી.”
પિલે સમજી ગયો કે-“સાલે બનીયે ને હમ કે બનાયા.” પણ મુડી સાફ થઈ ગઈ હતી, એટલે મીજાજ ઉતરી ગયો.
આવી રીતિએ, તમે પણ કુનેહ તે વાપરી શકે કે નહિ? કુનેહ વાપરીને દેવદ્રવ્યાદિને સવ્યય કરી નાખે, તે પછી સરકાર, કાયદે કે બીજાએ શું કરી શકશે? ભયંકર હિંસાઓની અનુમોદના
નરકના આયુષ્યના આશ્રોને જણાવતાં પરમ ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્યભગવાન શ્રીમદ્દ હેમચન્દ્રસૂરીશ્વરજી