________________
૧૯૬
ચાર ગતિનાં કારણે શકવાના નથી. તમને પાપ ખટકે, તે જ તમારા ઉપર દેવગુરૂ ઉપકાર કરી શકે.
સ૦ પા૫ ખટકે, એ માટે તે ગુરૂ પ્રયત્ન કરે ને ?
એ માટે પ્રયત્ન ચાલુ જ છે, પણ પ્રયત્ન થ યેગ્ય ઉપર ફળે છે. શિક્ષક ગમે તેટલો સારે હોય, પણ ઠેઠ નિશાળીયાને કરે શું? વિદ્યાને અર્થે હોય તેને વિદ્યા અપાય, પણ ઠેઠને શું થાય? એને જે બહુ સતાવાય, તે શિક્ષકને ય એ કહી દે કે-“શેરીમાં મળજે, માથું ન ફેડું તે મારું નામ નહિ” દેવ વીતરાગ છે અને ગુરૂ નિર્ચન્થ છે; નિર્ચન્થપણું અને વિતરાગપણું તમને ગમે, તે જ એ ફળે ને ? આ દેવ-ગુરૂ હૈયામાં ક્યારે પેસે? તમને પાપ ખટકે ત્યારે ! જેને પાપ ન ખટકે, તેના હૈયામાં દેવ માટે જગ્યા ન હોય અને જ્યાં દેવની જગ્યા ન હોય, ત્યાં અમારી જગ્યા તો હોય જ શાની? તમારા હૈયામાં જે દેવ અને ગુરૂ માટે જગ્યા ન હોય, તે પછી દેવનું કહેલું વચન ગુરૂ કહે, તે ય તે તમને રૂચે શી રીતિએ? કેઈક વાર વચનના યેગે પણ પુરૂષ ઉપર વિશ્વાસ થાય, પણ મોટે ભાગે તે પુરૂષ ઉપર વિશ્વાસ હોય તે જ વચન ઉપર વિશ્વાસ થાય. વિશ્વાસ પુરૂષ ઉપર હોય, તે એના વચન માત્રથી કામ કરે. એમ થાય કે-આ જે બતાવે છે તે ખોટું બતાવે જ નહિ, માટે મન્દ બુદ્ધિ આદિના યોગે મને ન સમજાય, તે ય મારે આ જેમ કહે તેમ કરવું જોઈએ. આ વિશ્વાસ હોય, તો ધર્માચાર્ય ગુસ્સે થાય અને કેઈ કહે કે-“ધર્માચાર્યથી આવું તે થતું હશે?” તે પણ, પેલે એમ જ કહે કેએમણે ગુસ્સો કર્યો છે, માટે એ પણ ભલાને માટે જ કર્યો