________________
ચાર ગતિનાં કારણો
પૂજનારા આત્માઓને, આ વસ્તુ ગળથુથીમાંથી જ સમજાઈ ગઈ હોય, તેમાં શંકા ખરી ? આ વસ્તુ જેને સમજાઈ ગઈ હાય, તેને પોતાના આત્માના વિકૃત સ્વરૂપને કાઢવાનું અને સાચા સ્વરૂપને મેળવવાનું જે કાઈ સાધન હોય, તે ગમે કે નહિ ? આ વસ્તુ જેને સમજાઇ ગઈ હાય, તેને વિકૃત સ્વરૂપથી મુક્ત બનીને પેાતાના સાચા સ્વરૂપને પ્રગટાવવાનું મન થાય નહિ, એ મને ખરૂં? જેને આ વાત ખરાખર સમજાઈ જાય, તેને વિકૃતિને કાઢવાનું મન થયા વિના રહે જ નહિ, પણ આજે માટે ભાગ એવા છે, કે જેને આ વાત સમજાઈ નથી; આ વાત સાંભળવા અને વાંચવા છતાં ય, આ વાત હૈયે જચી નથી; એટલે, આત્માને વિકૃત સ્વરૂપથી મુક્ત બનાવીને, પોતાના સ્વરૂપમાં લીન બનાવવાનું લક્ષ્ય આવતું નથી. આપણે જે પાંચ પરમેષ્ઠિને માનીએ છીએ, જે પાંચ પરમેષ્ઠિને રાજ તમે વારંવાર નમસ્કાર કરા છે, તેમાંના એક પણ પરમેષ્ઠિના સ્વરૂપના વર્ણનમાં મેાક્ષમાર્ગની વાત આવતી ન હાય, એવું છે જ નહિ. ભગવાન શ્રી અરિહંતદેવા, મેાક્ષમાર્ગને સ્થાપીને મેાક્ષને પામેલા; શ્રી સિદ્ધભગવન્તા, મેાક્ષમાર્ગની આરાધના કરવા દ્વારા સકલ કર્મોથી રહિત બનીને શ્રી સિદ્ધિપદને પામેલા; શ્રી આચાર્યભગવન્તા, મેાક્ષમાર્ગના જ પાલક, પ્રચારક તથા સંરક્ષક; શ્રી ઉપાધ્યાયભગવન્તા, મેાક્ષમાર્ગને સેવનાર તથા મેાક્ષમાર્ગનાં નિરૂપક શાઓના જ્ઞાનનું દાન કરનારા; અને શ્રી સાધુભગવન્તા પણ, પેાતે એકાન્તે મેાક્ષમાર્ગને સેવવાની સાથે બીજાઓને મેાક્ષમાર્ગની સેવા કરવામાં સહાય કરનારા ! આ પાંચમાંથી એકના પણ સ્વરૂપદર્શનમાં, મેાક્ષમાર્ગની વાત ન હોય તે
૪