________________
૧૪૪
ચાર ગતિનાં કારણે વર્ણને આવે છે. એ વાંચે અગર સાંભળો, તે તમને લાગે કે–તમારું ઘણું પણ સુખ હેય, તો ય એમના હિસાબે તુચ્છ છે! આજે તે પ્રાયઃ નામનું સુખ છે, છતાં એની ખુમારી કેટલી છે? જરા સુખ મળ્યું, એટલે ઘમંડમાંથી હાથ કાઢે નહિ. આજે, મોટે ભાગે લેકે, મોટાનું ઔચિત્ય ભૂલી ગયા છે અને નાનાની દયા ભૂલી ગયા છે. મહિને બસે જ કમાતો હોય, તેમાં તો બોલ બોલ કરે કે આપણે કેઈની પડી નથી! હું શા માટે કોઈને સલામ ભરૂં? કેઈને જગ્યા હું કેમ આપું? આવું આજે ઘણાએ ધર્મસ્થાન માં બોલે છે. આ વૃત્તિ ક્યાંથી આવી? ભગવાનના સમવસરણમાં ઇન્દ્રાદિક દેવ પણ ઔચિત્ય જાળવીને બેસે છે. નવમા-દશમાં ઈન્દ્ર, અગીઆરમા–બારમા ઈન્દ્રની જગ્યા રાખ્યા વિના બેસે નહિ. ધર્મ વિપરીત ભાવે ન કર્યો હોય, તે એને વેગે સુખ મળે ત્યારે નાના પ્રત્યે આંખ મીઠી હોય અને મોટા પ્રત્યે આંખ હસતી હેય. આજે તે જરાક ઠીક સ્થિતિ હોય, તે બેલી નાખે કે-શેઠ એના ઘરને; પણ એવું ન બોલે તે ન ચાલે? નહિ, આવકને ઠસ્સો છે. મેક્ષની ઈચ્છાથી થયેલ ધર્મના પ્રતાપે શું હોય? ઔચિત્ય ને દયા, બેઉ હેય. આ કાળમાં જે સાધનસંપન્નેને ય મુકેલી છે, તે સાધન
હીનું શું થતું હશે ? તમને કે માણસ ગમે? મોટા પ્રત્યે ઉદ્ધત હોય અને નાના પ્રત્યે નિર્દય હોય, એ માણસ તમને ગમે ખરો? તમે કેના પ્રત્યે કેવા છે, એ વાત બાજુએ રાખે; પણ તમે મેટા છે તે તમારા તરફ કેઈ ઉદ્ધતાઈ બતાવે, તે તે તમને