________________
૧૧૬
ચાર ગતિનાં કારણો –નામકર્મની નિકાચના કરી, તે કયી ભાવનાથી કરી? ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ તીર્થની સ્થાપના કરી, તેની પાછળ હેતુ કયો? એમાં, મેક્ષ સિવાય બીજું કાંઈ પણ બોલી શકાય તેમ છે ખરું? સારા ય સંસારના છ દુઃખ માત્રથી છૂટે અને સદાકાળને માટે સૌ માત્ર સુખમાં જ ઝીલ્યા કરે, એવી એ તારકેની ભાવના હતી. એ તારકેને લાગ્યું હતું કેકેઈ પણ જીવ, જ્યાં સુધી તે મોક્ષને પામે નહિ, ત્યાં સુધી તે જીવ દુઃખ માત્રથી છૂટે અને સદાકાળને માટે માત્ર સુખમાં જ ઝીલનારે બને, એ શક્ય જ નથી.” આથી, એ તારકેએ એવી ભાવના ભાવી કે જે મારામાં શક્તિ આવે, તે હું સૌ કોઈને મોક્ષમાર્ગના જ રસિક બનાવી દઉં !” આ ભાવનાની ઉત્કટતામાં રમણ કરતે કરતે, એ તારકોએ શ્રી તીર્થંકર-નામકર્મની નિકાચના કરી; અને એ નામકર્મના પ્રતાપે જ, એ તારકોએ પિતાના અન્તિમ ભાવમાં રાગ-દ્વેષને ક્ષય કરીને અને કેવલજ્ઞાનને ઉપાજીને, ધર્મતીર્થની સ્થાપના કરી. આટલું જાણનાર, એ ન સમજે કે- ભગવાન શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલે આ માર્ગ, મોક્ષને માટે જ છે? હવે જે આપણને મોક્ષની ઈચ્છા જ ન હોય, તે આપણે માટે આ માર્ગ, ઉપાગી રહ્યો જ નહિ ને? સામાન્યમાં સામાન્ય બુદ્ધિવાળો પણ, જે જરા સમજીને આ માર્ગને સ્વીકારે, તે એ એટલું તે સમજે જ કે મારે મારા મોક્ષને સાધવાને માટે જ આ માર્ગ છે.”
આ વાત, આટલી બધી સ્પષ્ટ હોવા છતાં પણ, જ્યાં સુધી ભવ્ય જીવને ય કાળ પાક હેતે નથી, ત્યાં સુધી ઘણી ઘણી ધર્મક્રિયાઓ કરવા છતાં પણ, “હું આ ધર્મની