________________
સાહિત્યમાં દર્શન શબ્દનો દેવ, ગુરુ અને ધર્મના પ્રતિ શ્રદ્ધા કે ભક્તિ એવો અર્થ વ્યવહારથી થયો. આ પ્રમાણે જૈનપરંપરા સમ્યગદર્શન, તત્ત્વ-સાક્ષાત્કાર, આત્મ-સાક્ષાત્કાર, અંતર્બોધ, દૃષ્ટિકોણ, શ્રદ્ધા, ભક્તિ આદિ લક્ષણાત્મક અર્થોથી શોભાયમાન છે.
સમકિત