________________
36
હું જ્ઞાનમાત્ર છું.
સુખધામ અનંત સુસંત ચહી, દિનરાત્ર રહે તથ્યાન મહી; પ્રશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વરતે જય તે.
પાવન મધુર અદ્ભુત અહો ! ગુરુવદનથી અમૃત ઝર્યાં, શ્રવણો મળ્યાં સદ્ભાગ્યથી નિત્યે અહો ! ચિદ્રસ ભર્યાં. ગુરુદેવ તારણહારથી આત્માર્થી ભવસાગર તર્યાં, ગુણમૂર્તિના ગુણગણતણાં સ્મરણો હૃદયમાં રમી રહ્યાં.
હું એક શુદ્ધ સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે; કંઈ અન્ય તે મારું જરી, પરમાણુમાત્ર નથી અરે.
સહજાત્મસ્વરૂપ
સર્વજ્ઞદેવ પરમગુરુ