________________
30
પુરુષાર્થપૂર્વક આવવા લાગ્યો. જેના કારણે ઉદયભાવમાં જતો ઉપયોગ વારંવાર છટકી છટકીને આ દેશ સ્વરૂપ ભણી આવવા લાગ્યો.
આ પ્રક્રિયા દિન-પ્રતિદિન વેગ પકડે છે. સંગ તથા નિર્વેદ બન્ને પ્રકારના પરિણામના , દેશ અપ્રતિમ જોરના કારણે, સ્વરૂપલક્ષના પરિણામપૂર્વક નિજ પરમાત્મપદની ધૂન ચડી ગઈ અને હું તે પુરુષાર્થનો વેગ ફાટફાટ થવા લાગ્યો. જાણે કે અંદરથી પુરુષાર્થનો બંબો ન ફાટ્યો હોય! આ દેશ અનંત કાળથી સુખને અર્થે બહારમાં ભટકતા ઉપયોગને વિશ્રાંતિનું સ્થાન મળી ગયું. જન્મ- S હત મરણની જટિલ સમસ્યાનો ઉકેલ આવી ગયો. પછી તો વિશ્વની એવી કોઈ શક્તિ નથી કે ,
જે આવા પુરુષાર્થને રોકી શકે કે ઉપયોગને નિજ પરમાત્માથી અન્ય રાખી શકે. નિજ સ્વરૂપથી જ
અન્ય - જુદી નહિ રહી શકવાને કારણે વર્તમાન પર્યાયે સ્વરૂપ સાથે અનન્ય થવા અર્થે પૂરી , ના શક્તિથી પુરુષાર્થ ઉપાડ્યો. S' (૧૦) આત્મસાક્ષાત્કાર :
આજ અરસામાં શ્રી દીપચંદજી કાસલીવાલ કૃત ‘અનુભવ પ્રકાશ' ગ્રંથ હાથમાં આવે Sી છે. તેમના લખાયેલા વચન અનુસાર સ્વરૂપ લક્ષ સહિત ભેદજ્ઞાનનો પ્રયોગ ચાલી રહ્યો છે. . આ અનુભવ પ્રકાશ' ગ્રંથના ગહન અભ્યાસપૂર્વકનું રસાસ્વાદન કરી જેમ એક પાણીદાર અશ્વ કે તેના માલિકના એક જ ઇશારાથી પવનવેગે દોડવા લાગે છે તેમ આ પૂર્વ સંસ્કારી આત્માને અંતરંગ પરિણમનમાં અપ્રતિકતભાવે પુરુષાર્થની ધારા શરૂ થઈ ગઈ છે.
૨૧ વર્ષની ઉંમર છે. બહારમાં સાવ સામાન્ય દેખાવ હોવા છતાં અંદરમાં આ આત્માને હું નિજ પરમાત્મ પદનો પત્તો લાગી ગયો છે તે કોઈથી કળી શકાતું નથી. ૧૦૦ રૂ. ના પગારની કે નોકરી કરતા આ આત્માને એમ લાગતું કે હું પરમેશ્વર છું અને ત્રણ લોકનો નાથ છું. 8 હ અંતરંગ પરિણતિ પલટી ગઈ. સ્વરૂપ સન્મુખતાના પુરુષાર્થ પૂર્વક ભેદજ્ઞાન ધારાવાહીરૂપે છે. જ ચાલી રહ્યું છે. - પૂર્વ કર્મ અનુસાર શુભાશુભ ભાવ અને ક્રમશઃ ઉદય પ્રસંગ છે; તે સર્વથી હું જ્ઞાનમયપણે ,
હોવાને લીધે ભિન્ન છું. તેમ સમભાવે - સ્વને જ્ઞાનરૂપે વેદવાનો પુરુષાર્થ ચાલી રહ્યો છે. આ હ ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે આ પ્રકારનો અભ્યાસ ચાલી રહ્યો છે. જ્ઞાનમાં સ્વ અસ્તિત્વનું ગ્રહણ (ા વેદનથી થતાં ચિસ ઉત્પન્ન થાય છે. આ ચિસ પરિણતિમાં સહેજે જઈને ભળે છે. પરિણતિ " S ઉપયોગને વારંવાર પોતા તરફ ખેંચી લાવે છે. આ પ્રકારના વારંવારના ભેદજ્ઞાનના અભ્યાસથી ,
નિર્વિકલ્પ સ્વરૂપના આશ્રયે નિર્વિકલ્પ શુદ્ધોપયોગ ઉત્પન્ન થયો અને આત્માના પ્રદેશ પ્રદેશથી S' સ્વસંવેદનજ્ઞાન અને અપૂર્વ આનંદનો અનુભવ થયો. જન્મ-મરણની શૃંખલા તૂટી ગઈ, ,
પરિણતિમાં આનંદના પૂર ઉમટ્યા અને અનાદિકાળથી કર્તુત્વના બોજ નીચે દબાયેલી પરિણતિ માં