________________
રાજય ભાગ-૧૪
૩૩૨ હૈ. દ્રવ્યત્વ-દ્રવ્યત્વ હૈ, પર્યાયત્વ પર્યાયત્વ હૈ.
મુમુક્ષુ – પર્યાય પોતાનો ભાસ દ્રવ્યમાં નથી...
પૂજ્ય ભાઈશ્રી - નહીં. જ્યારે પર્યાય પ્રગટ છે ત્યારે એ પર્યાય જ છે. ભલે એમાં દ્રવ્યમાં હુંપણું કર્યું હોય. ભલે એમાં સ્વસંવેદન વર્તતું હોય, તોપણ પર્યાય એ વખતે પર્યાય જ છે. પર્યાય દ્રવ્યરૂપ નથી થઈ, એમ કહેવું છે. પર્યાયની સ્વતંત્રતા ત્યાં લઈ લીધી. પ્રવચન વાંચો તો ત્યાં તો પર્યાયની પૂરી સ્વતંત્રતા પ્રવચનમાં આવશે કે પર્યાય અહીંયાં પૂરી સ્વતંત્ર છે. એ કહેવાનો અભિપ્રાય છે. દ્રવ્યથી નહિ આલિંગીત એમ કહીને પર્યાયની સ્વતંત્રતા ત્યાં બતાવવી છે.
મુમુક્ષુ – પર્યાયની ત્રિકાળતા....
પૂજ્ય ભાઈશ્રી - પર્યાય એક સ્વતંત્ર સત્ છે. આમ ક્ષણિક સત્ છે, ત્રિકાળી નથી પણ ક્ષણિક સત્ છે, પણ સ્વતંત્ર સત્ છે.
મુમુક્ષુ - ત્રણે કાળે ? પૂજ્ય ભાઈશ્રી :- હા, સ્વતંત્ર હૈ. ત્રણે કાળ ક્ષણ ક્ષણવર્તી પણ સ્વતંત્ર છે. ત્રણે કાળે સ્વતંત્ર છે, એમ કહેવું છે.
મુમુક્ષુ -.ઉદ્દેશસે દેખનેપર, વહ બાત...
પૂજ્ય ભાઈશ્રી :- ઉસકા નામ તો નય હૈ. ઉદ્દેશ કહો, પ્રયોજન કહો, ઉસકા નામ તો નય હૈ. કિ તુમ કિસ નયસે દેખતે હો. જિસ નયસે દેખતે હો ઉન સભી નયોંના કેન્દ્રસ્થાન, કેન્દ્રબિંદુ તો યહી હોના ચાહિયે) કિ હમારે પરિણામમેં નુકસાન નહીં હોવે, અશાંતિ નહીં હોવે, મલિનતા નહીં હોવે, દુઃખ નહીં હોવે ઔર સુખશાંતિ હોવે. બસ ! સભી નયોંકા યહી અભિપ્રાય હૈ. ગુરુદેવ તો કહતે થે કિ નય હૈ વે લે જાતે હૈ. કહાં લે જાતે હૈ? કિ સ્વભાવમેં લે જાતે હૈ ઉસકો નય કહતે હૈં સ્વરૂપમેં લે જાનેવાલકો નય કહતે હૈ.
મુમુક્ષુ :- એક અનુભવી અપેક્ષાસે બના ઔર એક લક્ષ્યકી અપેક્ષાસે બના. - પૂજ્ય ભાઈશ્રી :- હાં. દો બાત હૈ. લક્ષ્ય ભી દો હૈ જૈસે લક્ષ્ય એક હૈ, પરિપૂર્ણ શુદ્ધતાકા લક્ષ્ય શુરુ સે હૈ ઔર ત્રિકાલી મેં હું ઐસા લક્ષ્ય ભી હૈ.