________________
આજમગંજ, બાહુચર, નળહટી, ભાગલપુર, લખીશરાઈ, ગિરી, બરાકટ, સમેતશિખર, લછવાડ, કાકી, રાજગ્રહિછ,ગુણિયા, પાવાપુરી, ચપ્પાપુરી, બનારસ, બટેશ્વર, નવરાતિજ, આબુજી, સિદ્ધાચળજી (પાલીતાણા), તળાજા, ગિરનારજી (જૂનાગઢ), મુંબઈ અને કિસનગઢ. એ પ્રમાણેના સ્થાનમાં જિનમંદીર અથવા ધર્મશાળા અથવા બંને બહુ સારી સ્થિતિમાં છે. તેમાં પણ સિદ્ધાચળની તળેટીમાં આ વેલ–બંધાવેલ દહેરાંની ટુંક વિશેષ ધ્યાન ખેંચનાર છેલ્લા બાર વર્ષથી થઈ પડે છે. કિમ્બના !! ઈ. સ. ૧૮૬૫ વિ સં. ૧૯૨૧ માં મહારાણી વિકટેરિયા (બ્રિટીશ સરકાર) તરફથી રાયબહાદુરને માનવંત ખિતાબ મળ્યા. જ્યાં ' જતી ત્યાં બાદશાહી રસાલાવાળા ઠાઠમાઠથી નીકળતા હતા. પુર્વજોની પેઠે તિર્થરાજ સિદ્ધાચલજીને સંઘ કાઢ્યો. અને નવાણું યાત્રા (ઉપર ને ઉપરથી) કરી. તે ઠેકાણે ચરણોની સ્થાપના કરી. ઠેકાણું–કુમારપાળના દહેરાં પાસે, નવકારશી તથા સ્વામીવાત્સલયના સંઘજમણ કર્યા હતા, અને પાલીતાણા મહાજનમાં વાસણનું (. થાળીનું)હાણું કર્યું હતું. તથા ઝાંપેચેખા સં. ૧૯૨૭ના સહાનું જમેશુવાર કર્યો. જે પછી પાલીતાણામાં ઝાંપેચોખા, અદ્યાપી સૂધી નથી થયા. આશ્ચર્યની બિના એ છે કે આ ટાંકણે ભાટ-બારેટ લેકેએ, બાબુસાહેબ રાયબહાદુર