________________
(૬૧) પ્રતાપસિંહજી બરાબર ૮૦ વર્ષની ઉમ્મરે વિ. સં. ૧૯૭૭ માં સ્વર્ગે ગયા.
છરી પાળતે સિદ્ધાચળજીમાં સંઘ.
(વિ. સં. ૧૮૮૨ પ્રતિષ્ઠા સં ૧૮૯૨)
બહુ દૂર આવેલા બંગાળદેશના મુશિદાબાદ જિલે શહેર આમંગજ નિવાસી ઉપરોક્ત નામદાર બાબુભાહેબે તિર્થાધિરાજને સંઘ કાઢ. તેમાં ઘણા ગાડાં, વહેલે, ઘોડા અને ઘડાગાઓને જ છે માટે હતા. બાબુ સાહેબ પિતાને “મીઠડુ” નામને હાથી જે દેખાવડો અને નાજૂક સાથે લાવ્યા હતા, તેના ઉપર બેસીને ગામ પાલીતાણામાં પ્રવેશ કર્યો હતે. સંઘમાં યાત્રુગની સંખ્યા સારી હતી. સંઘને પડાવ રાણાવાવ પાસે તબુ-ડેરા નાંખી રક્ષિત કર્યો હતે. શ્રીમાન “ક્ષમારતન” વિગેરે પંડિત મુનિવર તથા યતિવમાં હતું. હવે સં. ૧૮૯૨ માં સિદ્ધાચળ પર મુખજીની ખરત્તરવસીમાં પોતે દેહેરાસર બંધાવીને પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો હતે. સંઘ સ્વામીવાત્સલ્ય તથા દાન પુણ્ય પ્રશસ્તપણે થયા હતા. મહાજને તથા શેઠે બહુ માન આપ્યું હતું.
બાબુસાહેબનું નામ ઘણું યશવી અને પ્રામર