________________
(૬૦)
ભરાય તે અનજમણે વિખરાઈ જતા ટ્રૂખીને-સાંભળીને બહુ લાભ મેળવવાને કાર્તિક વદિ ૧ ના દિને અને ટક મિષ્ટ ભાજન ( કળીના લાડુ, ગાંઠીયા, અને ચણાનું શાક ) ના જમણ નવકારશી ના નામે કર્યાં. અને સકળ સંઘના આગેવાન રાજનગર ઉર્ફે અમદાવાદ નગરશેઠ હેમાભાઈ વિગેરેને જણાવ્યું કે ‘કાર્તિક વદી ૧ ગુજરાતીના દિવસે કાયમ નવકારશીનુ અને ટાંકનુ જમણવાર થયા કરશે, અને અમારા તરફથી થાય ત્યાંસુધી ખીજા કાઈ સદરહું દિવસે નવકારશીના જમણવાર ન કરી શકે.’ જે શ્રીસà માન્ય રાખેલા તે અદ્યાપિપર્યંત એક સરખા ઉપરાક્ત મિષ્ઠાનથી ચાલ્યા આવે છે ને દર કાર્ત્તિકીએ દશમાર હજાર જૈનો લાભ લે છે, તે સે'કડા જૈનેતરો પણ લાભ જૈનસંઘ પાછળ મેળવે છે. એક સૈકા લગભગથી આ નવકારશી અ ખડપણે જોવાય છે. ધન્ય છે આ નવકારશીના જમણના બીજક રાજા પ્રતાપસિ’હજી ખણુસાહેબને !! વિગેરેમાં તથા નવપદજી વિગેરે વ્રતાના ઉજમણામાં તથા શિરપાવ અને દાન-દક્ષણામાં વિપુલ દ્રવ્ય ખરચ્યુ છે.
(માટી ઉમ્મરે પહોંચ્યા પછી પેાતાના પત્નિ મહેતાબ કુમારીને રાયબહાદુર લક્ષ્મિપતસિહજી અને રાયબહાદુર ધનપતસિહજી નામના જગદ્વિખ્યાત બે પુત્રો થયા.) રાજા
1