________________
(૫૯)
કોડપતિ બનવા પામ્યા છે. જેમાંથી કેટલાક વિદ્યમાન છે અને રાજા પ્રતાપસિંહજીને પ્રતાપ માને છે. અને શ્રીમાને તિર્થંકર શ્રી રાષભદેવજીએ સંસાર છોડવા દિક્ષાના નજિક અવસરે પુત્રને રાજ્યભાગ વહેંચી આપી અલગ કર્યો. તેમ રાજા પ્રતાપસીંહજી બાબૂસાહેબે પિતાનું આયુ થોડા મહિના બાકી રહેતાં જ પોતાના પુત્રોને રાજ્યભાગ-ગામ ગિરાસ વહેંચી આપી અલગ કર્યા.
પિતાના ગામમાં જરૂર દેખાય ત્યાં એક જિનાલયે અને એએક ધર્મશાળા બંધાવી. અને જરૂરત ન જવાય ત્યાં ફક્ત એકલી ધર્મશાળા જ બાંધી. કેટલેક ઠેકાણે જૈનશાળાઓને મદદ કરી. તથા સમેતશિખરજીને માટે સંઘ કાઢયે હતે. અને તિર્થાધિરાજ શ્રી સિદ્ધાચળજી અને જ્યાં ભાવિ વીશીના બાવીશ તિર્થકરોની થનારી મેક્ષ કલ્યાણક ભૂમિ એવા ગિરનાર તિથીને દશ વર્ષમાં બે વખત છરી પાળતા હજારે યાત્રુને લઈને સંઘ કાઢી સંઘવીપદને ધારણ કર્યું. બંને વખતમાં છ થી સાત લાખ રૂપિયા ખર્ચ સત્કાર્યો કરતાં થયો છે. આ વેળાએ પાલીતાણા મહાજનસંઘમાં અકેક રૂપિયાની પ્રભાવના વહાણાં સાથે કરી હતી. અને આનંદની વાત તે એ છે કે શ્રી સિદ્ધાચળજીમાં દર કાત્તિકિ પુનમ ઉપર હજારે ગમે જેનયાત્રિને મેળે