________________
(૫૮) હતા. બંગાળ ભૂમિમાં આ ટાંકણે પ્રતાપસિંહજીની પ્રતિષ્ઠા અને સધર ટે સારે પ્રકાશ પાડ હતું. તેથી નીચેના જિલ્લામાં ગામે ખરીદિ લઈ જમીનદાર બન્યા.
૧ ભાગલપુર, ૨ પૂરણિયા, ૩ રંગપુર ૪ દિનાકપુર, ૫ માલદહા, ૬ મુશિદાબાદ, ૭ અને કુચબિહાર, વિગેરેમાં સારી મોટી સંખ્યામાં ગામ લીધાં, અને કેડીએ-પેઢીએ નાખી સર્વે ગામમાં કચેરી પિતાની સ્થાપી. એટલે યિતા ત્યાં પિતાની ફર્યાદ કરે. અને તેને નિકાલ આવે તેવું કાયદેસર બંધારણ કર્યું. જ્યારે ગામડામાં ફરવા નીકળતા ત્યારે લોકો તરફથી ભેટ નજરાણાની સારી રકમ આવતી હતી. પિતે રાજકુળ રીત મુજબ પોતાના નામથી” પ્રતાપગંજ ગામ વસાવ્યું. ને આબાદ કર્યું. દિલિપતિ બાદ શાહ તથા બંગાળાના નવાબ તરફનું બહુ માન મેળવ્યું. અને “રાજા” ને માનવતે ઈલ્કાબ મેળવવાને ભાગ્યશાળી બન્યા હતા. વળી આખા બંગાળાના જૈન સમાજમાં અગ્રસર અને મોટા જમીનદાર ધર્મચૂસ્ત હતા.
વ્યવહારિક ધાર્મિક કરેલા સુંદર કાર્યો.
રાજા પ્રતાપસિંહજી બાબૂ સાહેબે કેટલેક ઠેકાણે દવાખાના, કુલે અને સદાવ્રતે સ્થાપ્યાં. સાધારણ વ્યાપારીને સારી મદદ કરતા હતા, જેમાંથી કેટલાક લખપતિ અને