________________
(૫૭) બહાળું અને ધનાઢ્ય મટી જાગીરદારી (જમીનદારી)વાળું વિશ્વવિખ્યાત છે.
છે ઈતિ ગડગોત્ર અને મૂળ પુરૂષત્પત્તિ સંક્ષિપ્તપૂર્ણ છે
બાબૂ સાહેબ, રાજા પ્રતાપસિંહજી દુગડ.
ધનાઢય રાજવંશી વ્યાપારી શ્રીમાનું વીરદાસજીના પુત્ર બુદ્ધસિંહજી થયા. તેમને “બહાદુરસીંહજી અને સિંહ સ્વપ્ન સૂચિત “પ્રતાપસિંહજી” નામે બે પુત્રે થયા. બહાદુરસિંહજીની શારિરીક શક્તિ અદભૂત હતી, તેમની ચાલવાની ગતિ હમેશની એક હરિણની માફક ફૂદકા ને ભૂસકા મારનારી કુદ્રતિ હતી. શરીરને બાંધે મજબૂત ઉચે કદાવર હતું. તેઓ નિર્વશ ગુજરી જતાં પિતાજીને સર્વ કારભાર પ્રતાપસિંહજીને મળ્યા. તેમને જન્મ સં. ૧૮૩૭.
લાયક થયેલા વ્યાપાર કળાના કુશળ પ્રતાપ સિંહજીએ પિતાની કેઠી–પેઢીને વહીવટ ચેડા ટાઈમમાં તેજસ્વી અને ઉંચા દરજજાવાળે દેશ ભરમાં ખ્યાતિવંત કર્યો, આ અરસામાં ગિરાસદાર-જમીનદારે પિતાને ગિરાસ (ગામ સહિત મુલક.) નબળા વખતમાં વેચી શકતા અને મુદત કરાવેલ સૂધી ઈજારે તથા ગિરિ આપી શકતા