________________
૦
(ર) ણિય ગણાયું છે. તે તેમનાથી થયેલા અને થતા ધર્મ કાર્યો અને ધર્મકરણીથી થતા પુન્યનું ફળ છે. આ સંઘ તથા બીજા તિર્થોના પિતે કાઢેલ સંઘ તથા બંધાવેલ દેહે રાંઓ, ધર્મશાળાઓ, પાઠશાળા અને સ્કૂલ વિગેરેનું વર્ણન પ્રતાપ પાઈ નામના હિન્દી ભાષાના લઘુ પુસ્તકમાં છપાયેલ છે. પૂર્વે ઘણુ સંઘ આવ્યા અને પંડિત મુનિવરેની બનાવેલી ઉત્તમ રાગની સ્તુતિ-સ્તવની જબરી હારમાળા છે. પણ તે કયારેકજ કઈ કઈ બેલે છે, પિરંતુ જે “શ્રી સિદ્ધાચળ ગિરી ભેટ્યારે ધન ભાગ્ય હમારા તે સ્તવન સવારના પ્રતિકમણમાં સિદ્ધાચલના સ્તવનમાં આ કાઠિયાવાડ અને ગુજરાતના મોટા-નાના ગામમાં વિ. શેષે કરીને ગાય છે. અને દેશી પરદેશી યાત્રુ વ્યક્તિ પણ આદિશ્વર ભગવાનના દેહેરામાં અને રાયણતળે ઘણાં ભાવિ. કેના મુખથી આ સ્તવનને રાગ સંભળાય છે. છેલ્લી ગાથાજુઓ, પ્રભાત સમયમાં ઉચરાતું બાબુસાહેબનું નામ પ્રાતઃસ્મરણિય નામાવળીમાં ગણાયું તે તેમના તથા તેમને પગલે ચાલનાર પુત્ર-પૌત્રાદિથી થતા સત્કાર્યના ફળ જાણવા. ધન્ય છે! સુપુત્ર ધનપતસિંહજી લખપતસિંહજીના પુન્ય બળને! કે જેમની લફિમ તિર્થભૂમિમાં કર્લોલ કરતી રહી હોવાથી તે લક્ષ્મિને પણ ધન્ય છે.