________________
(૫૫) પેઢીએ થયેલા રાજા દુગડ અને સુગડ નામે મહાનુભાવે થયા. તેમાં દગડના નામે ગોત્ર-વંશની સ્થાપના ચાલુ થઈ. પછી થયેલા રાજા દુગડ ગેત્રિય કહેવાયા.
વિ, સં. ૧૬૮૮ માં રાજા માનસુખજી થયા. તેમણે વિસલપુર છોઈને રાજગઢમાં રહેવાનું પસંદ કર્યું. માનસુખજી રાજા શૂરવીર હતા. દિદ્ધિપતિ મોગલ બાદશાહ શાહજહાંને માનસુખજીને પિતાના પાંચહજાર લશ્કરી સૈન્યના સેનાધિપતિ બનાવીને “રાજા” ની ગ્રી એનાયત કરી. બાદ અઢારમા સૈકામાં રાજગઢની ગાદીએ રાજ ધર્મદાસજી થયા, તેમના પુત્ર વીરદાસજી થયા. રાજા મહિપાળથી ધર્મદાસજી સુધી ક્ષત્રી (રાજપૂત) રીતરિવાજ નિરાબાધપણે વર્યો અને જૈનધમે દઢ રહ્યા. વીર દાસજી દુગડ રાજાએ રાજગઢ છેને અજમેરના કિસનગઢ શહેરમાં સપરિવાર આવીને વસ્યા રહ્યા. કિસનગઢમાં જૈનધર્મના પસાથે જૈન મહાજન કેમમાં બહુ માન અકરામ થતું. ને ઓશવશે વૃદ્ધશાખાના જૈને જેનકેમમાં પ્રથમ દરજજે જોગવતા હોવાથી તેના એક અગ્રેસર બન્યા. અને રાજાભ લકિમને ત્યાગ કરી કિસનગઢમાં વેપારની બ્રાફી પેઢી ઉઘાને વીરત્વ ધારણ કરી પિતાના બહેળા કુટુંબને નિષણિયતા પૂર્વક નિર્વાહ વરદાસજી દુગડ