________________
ચલાવી ધર્મમાં વિશેષ દઢ બન્યા. તેમાં નવપદજી સિદ્ધ ચકજીનું વ્રત–તપ એકરંગી દિલથી કરતા હતા. શ્રીમાન દુગડ વીરદાસજીએ પિતાના પુત્ર-પૌત્રાદિ-પુત્રીઓને વિશા ઓશવાળ જ્ઞાતિમાં પરણાવવાની લેવડ–દેવડ શરૂ કરી. તેથી દુગડ કુટુમ્બના મુળ પુરૂષ વીરદાસજી થયા. . દુગડગેબ્રિય બાબુ કુટુંબને શ્રી
બંગાળદેશ કયારથી? એકદા તિર્થયાત્રા કરવાનું મન થતાં શ્રીમાન વીર દાસજી સપરિવારને લઈ કિસનગઢથી પાર્શ્વનાથ ઉદ્દે સમેત શિખરજી તિર્થની યાત્રાએ ગયા. યાત્રા કરીને બંગાળના બાદશાહી પુરાતન શહેર “કાસમબજારમાં આવ્યા. બાળ બ્રહ્મચારી શ્રી નેમિનાથ પ્રભુના દર્શન કરી આનંદિત થયા. આ સમયને બહાળે ધંધા-રોજગાર દેખીને એક રાત્રિ માં દઢ વિચાર કરીને વળતે દિને એક મકાન રાખી લઈ
ફી પેઢી-કેઠીની ઉત્તમ ઘીએ સ્થાપના કરીને વ્યવસાયવડે ખુલ્લી મુકી ને મુશિદાબાદમાં નિવાસસ્થાન કર્યું. ત્યારથી આ માનવંત દુગડ કુટુમ્બ બંગાળમાં આવીને વડ્યું ત્યારથી બંગાળાના વનિ ગણાઈને બાબુ કહેવાવા લાગ્યા અને ત્યારથી પુત્ર-પુત્રીઓ પણ બંગાળામાં પરંણાવવા લાગ્યા. જે અદ્યાપિપર્યત વૃદ્ધિ પામતું કુટુંબ