________________
(૫૪)
મહારાજના વિધિ-વિધાનથી મહારાણી વિકટારીયાના રા જયની શિતળ છાયામાં પૂર્વ દેશ બંગાળમાં આવેલા પુરા તન શહેર મુર્શિદાબાદના આજિમગજ બલુચર નિવાસી જૈન જમીનદાર રાય બહાદુર ખણુસાહેબ ધન પતસિ’હજીએ તિર્થાધિરાજની તળેટીનું ધ્યાન ખેંચ્યુ. તેમાં રાજ્યે ઇનામી જગ્યા દીબ્રી. તેમાં ચેાગ્ય જિનાલયવડે તળેટીને શણગારમાં મુખ્ય ‘ મુકુટ' રૂપે નવદ્વારા શ્રી મહેતાજ કુમારી જિનેદ્રપ્રાસાદ જિનાલય બંધાવી ઉભય શાભા પદ્ધ માડી છે. ધન્ય છે તેમને, કુટુમ્બને અને તેમની ન્યાયા પાર્જિત ધ રક્ષી લક્ષ્મીને !! કે જેમણે વત્તમાન જય તળેટીને દહેરાંરૂપ ‘મુકુટ ' ચડાવી પુણ્યાનુબ'ધી પુણ્ય ઉપાખ્યું !!!
દુગડ ગાત્રની ઉત્પત્તિ.
તેના મુળ પુરૂષ વીરદાસજીનું ઐતિહાસિક વર્ણન.
"
.
મારવાડના - અજમેર શહેરની નજદીક વીસલપુર ’ નામના ગામમાં વિક્રમ સંવત ૯૪ માં સીમાર નામે ચાહાણવ’શી રાજા રાજ્ય કરતા હતા. તેની ગાદીએ થયેલા મહિપાળ રાજાને જૈનાચાય જિનવલ્રભસૂરિજીએ જૈન અનાવ્યા. ત્યારથી વીસલપુરના રાજા જૈન ધમ પાળવા લાગ્યા. વિ. સ'. આશરે ૧૨ ના સૈકામાં મહિપાળની ત્રીજી