________________
(૫૧) આ નાગદેવ ઉર્ફે અબડે ઘણાં આચાર્યોને વંચાવ્યું, પરંતુ કઈ વાંચી શક્યા નહિંછેવટે પાટણમાં તાંબાવાડાના પાડામાં ઉપાશ્રયે ગુરૂ જીતદત્તસૂરી રહ્યા હતા. ત્યાં આવીને અબડે હાથમાં લખેલે બ્લેક બતાવતાંજ ગુરૂએ સુવર્ણ ક્ષરી દેવભાષાને કલેક વાંચીને શિષ્ય પાસે સંઘમાં જાહેરુ કરાવ્યું. એટલે પાટણ સંઘે શ્રી જિનદત્તસૂરિજી ને યુગ પ્રધાન” પદવિ એનાયત સં. ૧૧૯ પછી થડા સમયમાં કરી. તેઓ અંતિમ ચોમાસુ અજમેર કરીને પંચ પરમેન છીના ધ્યાનમાં કાળધર્મ કરી દેવલેક ગયા. અને ત્યાંથી લેકેના પરતા પૂરે છે. અને દાદાજીના નામે જૈનસંઘ ઓળખે છે, “ ..
..” જિનકુશળસરિ–મારવાડના સમિયાણા ગામમાં માતા જૈતસિરીની કુક્ષિથી જહાગર પિતાને ઘેર સં. ૧૩૩૦ માં શ્રીજિનકુશળસૂરિ જમ્યા. ૧૭ વર્ષની ઉમ્મરે દિક્ષા ગ્રહણ કરી. ૩૦ વર્ષ દિક્ષા પર્યાય થતાં પાટણમાં આચાર્યપદવી પામ્યા. રામાનુગ્રામ વિચારી શાસન શેલાવી સ્વપરના કલ્યાણને કરતાં સ. ૧૩૮૯ માં દેરાઉ ગામે ફા ગણ વદિ ૦)) ના કાળધર્મ પામી દેવક ગયા. ત્યાંથી આ દુનિયાના ભક્તજનેના નાના પ્રકારે ઉદ્ધાર પરતા પૂરીને કરે છે. તેમણે પહેલવહેલાં દર્શન પુનમને સોમવારે આપ્યાથી ગુરૂ
*
*