________________
(૫૦) માટે કપટશ્રાવિકાઓ બનીને વ્યાખ્યાનમાં આવી. આ નવી શ્રાવિકાઓને બેસવા માટે પાટિયાં આપ્યા તે ઉપર બેઠી, વ્યાખ્યાન પૂર્ણ થતાં ઉઠવા ગઈ તે સર્વે પાટિયા સાથે ચેટી ગઈ. પછી મૂળ સવરૂપ કરી જોગણીઓએ માફી માગી. પછીખરત્તર ગ૭ના આચાર્યોને છળવા નહિ આ. વવાનું વચન લીધું. ત્યારે સૂરિજીએ ઉઠા. એટલે સાત વરદાન આપીને સ્વસ્થાનકે ગઈ.
વળી ચોસઠ જોગણી, બાવનવીર અને પાંચપીર ને વશ (તાબે) કર્યા હતા. વિક્રમપુર નગરમાં મરકી નો ઉપદ્રવ થવાથી ગામના સઘળા લેકેએ ગુરૂ મહારાજેને શાંતિ થવા અરજ કરતા મરકીરોગ દૂર કર્યો હતે. એક વેળા કઈ ભક્ત શ્રાવકના વહાણ દરિયામાં ડુબતા હતા. તેમાં શ્રાવકે જિનદત્તસૂરી ગુરૂનું સ્મરણ કર્યું. તે ગુરૂવારે વિદ્યા બળથી જાણતાં તેનાં વહાણ સહિસલામત કાંઠે ઉતરાવ્યા હતા. તથા હવે ગિરનારને નાગકેવ નામે બ્રાહ્મણે અઠ્ઠમતપ કરી અંબિકાને સાનિધ્ય કરીને કહ્યું કે આ વેળા કેઈ યુગ પ્રધાન છે ? તે તેના ગુણ વિગેરે મને કહે. એટલે પ્રત્યક્ષ થયેલ અંબિકાએ તે બ્રાહ્મણના હાથમાં એક શ્વક સેનાના અક્ષરે દેવ ભાષામાં લખી આપી કહ્યું કે-જે આ લેક વેચે તે યુગપ્રધાન જાણવા. પછી