________________
(૪૯)
શ્રી જિનદત્ત સુરિજી—કાઠીયાવાડ ( સાર૪) ના ના ધંધુકા ગામમાં માતા મહાડદેવી, અને પિતા વાછિગમત્રી ઘેર સ. ૧૧૩૨ માં જન્મ્યા. ૯ નવ વર્ષની ઉમરે દિક્ષા લીધી. ૨૮ અઠાવીશ વર્ષને દિક્ષા પર્યાય થતાં આચાર્ય પદવ મળી. નાના પ્રકારના ત૫૪૫ કરી આત્મકલ્યાણ સાથે ઘણી વિદ્યા સિદ્ધ કરી. ગ્રામાનુગ્રામ વિહાર કરતાં જિનશાસનની ઘણી સેવા કરી. એકદા અજં મેર શહેરમાં ગુરૂ અવ્યા છે, તે વેળા ચૌદશના કિને સઘ તે સહિત પાખી પ્રતિક્રમણ કરતા હતા. તેમાં વારવાર વીજળી ઝબુકવા લાગી એટલે શુરૂએ તેને પકડીને પાત્ર નિચે ઢાંકી રાખી. જ્યારે પ્રતિક્રમણ પૂરૂ' થયુ' એટલે પાત્ર નિચેથી કાઢતાંજ ખેલી કે-જે માણસ જિનદત્તસૂરિના નામનુ સ્મરણુ કરશે તેના ઉપર હું પીશ નહિ, એમ કહી ઉડી ગઈ
..
વળી એકદા ઉજ્જન નગરીમાં વિચરીને ત્યાંના ચિંતામણી પાર્શ્વનાથના દહેરાંના એક થાંભલામાં સિંદ્ધસેન દિવાકર મહારાજે વિદ્યાનાયક નામની પુસ્તીકા (જેમાં સાનાની સહીથી લખાણુ હતુ.) તે ગુરૂવચે ભેદ પામી વિદ્યાબળે મેળવી. તેમાં લખ્યા મુજબ ત્રણક્રોડ હ્રી કારના જાપ કર્યાં. જાપને અંતે ૬૪ ચાસઠ ગિણીએ છળવા