________________
(૨૩૪) પચરંગા, હાર સુગંધા ગુંથી, પહેરાવી પ્રભુ કંઠે લહિશ્યા, શીવ મારગની સ્થીરે. . આ છે ગીરસ્વરે છનવર ગુણ, ગાતાં, જાત્રા નવાણું કરીએ; મનગમતી ભમતી વિચ ભમતાં, ભવસાગર નિસ્તરીયે રે. છે આ છે પૂરવનવાણું વાર પ્રથમ જીન, રાયણ રૂખે આયા; એ તીરથ શુભ ભાવે ફરસી, કરીએ નિરમલ કાયારે. છે આ છે લાભ ઉદય એ ગિરિવર લહીએ, કહે એમ કેવલનાણી, શ્રીજીનચંદ સદા હિતવચ્છલ, પ્રેમ ઘણે ચિત્ત આણીરે. આજ છે
રાગ-ધુમર, આદિ આણંદ નિત પૂજયે એ તે વિમલાચલ ગિરિ, રાયે એ માય. આ નાભિરાયા કુલચંદલે, એ તે મરૂદેવી. કુખે જાય એ માય. એ આદિક | નગર વિનીતાને પણ એ તે આદીશ્વર સુખકારી એ માય. અષ્ટાપદે મુગતે ગયા, એ તે ભવિજન કાજ સુધારી એ માય. આદિ. પ્રભુ દર્શન જલધારસે, ભવિ સારંગ નિત ઉલસાવે એ માય, દર્શન વિષ્ણુ કિરીયા સહ, એ તે શિવસાધન નહિ થાયે. એ માય. | આદિ છે સજી શણગાર મનહરૂ એ તે ગરી મંગલ ગાવે એ માય. દ્રવ્યભાવ જીનરાજની, એ તે પૂજા કરી સુખ પાવે. એ માય. | આદિ છે વસુદિન