________________
( ૨૩૩ )
ક્રમ સૂદન તપ ભાખીચું જિનરાજે, હાંરે ત્રણ લેાકની ઠંકુરાઈ છાજે ા કુળ પુજા કહી શિવ કાજે, હાંરે વિને ઉપઆર ! વી ॥ ૯॥ શાતા અશાતા વેઢની ક્ષય કીધુ', 'હાંરે આપે અક્ષય પદ્મ લીધું ! શુભવીરનું કારજ સીધુ, હાંર ભાંગે સાદિ અનત વીર૦ ૧૦ I
શ્રી સિદ્ધાચલનું સ્તવન.
આજ આપણુ ચાલે સહિયાં, સિદ્ધાચલગિરી જયે સિદ્ધાચલગિરિ જઈએ, બેહની વિમલાચલગર જઈએ રે આજ સુણ બેહની એ ગિરિના મહિમા, આદિ જિષ્ણુ દ ઈમ ભાખી; ભરતાદિક નૃપતિની આગલ, ઇંદ્રાદિક સહુ સાખીર ! આ ॥ ઈણ ગિરિવરીયે કાલ અનતે, સાધુ. અન'તા સિધ્યા; જન્મ મરણના દુ:ખ છેડીને, અમલ અખય ગુણુ લીધારે. ॥ આ॰ !! ઈણિગિર સનમુખ પગલાં ભરતાં, માતમ શુદ્ધ ચુભાવે, ક્રોડીભવારા પાતિક કીધા, એક પલકમેં જાવેરે. ૫ આ૦૫ શાશ્વતતિર્થ એ શેતરૂજા, જોતાં લાગે મીઠા; તીન ભુવનમેં સુગિરિ તાલે, ખીજો કાઇ નહિ દીઠારે. ! આ॰ ! નિરજન શું નેહ ધરીને, આલગ એલગ કરસ્યાં, અદ્ભુત આદિ જીજ્ઞેસર નિરખી, પ્રેમ સુધારસ પીસ્યારે ! આ ! પુષ્પ સુગંધા લેઈ