________________
(૨૨૫)
અતિ હિતકારી; ઉત્તમ શાશ્વત સુખ અનુપમ, આપણી એક દાતારી. ન. ૨ નિર્મલ મનસે ભાવે ભવિ તુમ, નિર્મલ ગુન ગાવે. ચિંતા સકલ નિજ ચૂરણ કરકે, મનવંછિત ફળ પાવે. ન૦ ૩ ધન ઇચ્છાસે ધન મિલ જાવે, રેગી નિગી થાવે; ડાકણ સાકણ દૂર નસાવે, વિદ્ધ (ઉપદ્રવ જાવે. ન. ૪ મેં યાચક તુમ સરણે આયે, રત્નત્રયી મુજ દિ; અક્ષય આપ ઝવેરી બજાને, કિમ કસર કરિજી. ન. ૫
નીલુ રાયણ તરૂતળે સુણ સુંદરી, પીલુડા પ્રભુના પાયરે, ગુણમંજરી. ઉજજવળ ધ્યાને ધ્યાઈએ. સુણેએહીજ મુક્તિ ઉપાય રે ગુણ શીતળ છાયડે બેસીએ સુણ રાતડે કરી મન રંગરે. ગુણ પુજીએ સેવન ફુલડે સુણ જેમ હોય પાવન અંગરે. ગુણ ખીર ઝરે જેહ ઉપર સુણ નેહ ધરીને એહરે ગુણ, ત્રીજે ભવે તે શીવ લહે સુર્ણ થાયે નિરમળ દેહરે ગુણે પ્રીત ધરી પ્રદક્ષિણ સુણ દીએ એહને જે સારરે. ગુણઅલંગ પ્રિતી હોય તેહને સુણુભવ ભવ તુમ આધાર રે ગુણ કુસુમ પત્રફળ મંજરે સુણ શાખા થડને મુળરે ગુણ દેવતણા વાસાય છે સુણ૦ તીરથ ને અનુકુલ રે ગુણે તીરથ ધ્યાન ધરે મુદા, સુહ સે એહની છાંયરે, ગુણો જ્ઞાન વીમલ