________________
(૨૪) શ્રી સુવિધિનાથ જિન સ્તવન ગિરિવર દરસન વિરલા પાવે એ દેશી.
સુવિધિ જિનેશ્વર જગ જયકારી, જગ પરમેશ્વર જના હિતકારી સુવ એ ટેક. મેહક મુદ્રા નાથે તમારી, દેખી સફળ થઈ આંખ હમારી. સુ. ૧ જ્યાં ત્યાં જેતે ફરું જ. ગમાંહીં, એ સમ જેઉં નહીં મને હારીસુન ૨ એહ શું લગની લાગી નિરંતર, પલપલ નામ જપું જયકારી, સુત્ર ૩ ધારક કેવલ જ્ઞાન અનુપમ, અનુપમ કેવલ દર્શન ધારી. સુ ૪ રચિત સુરાસુર સમવસરણમાં, બેસી સિંહાસન જગ ઉપગારી સુ૫ બાર પરષદા આગળ સુંદર, દેશના તે જન સુખકારી. સુત્ર ૬ સંસારરૂપી મહા સાગરથી, તાર્યા અનેક ભાવિ નરનારી સુ૭ દાસ ઝવેર દયા કરી તારો, ચરણકમલ તુમ જાઉં બલિહારી સુલ ૮
શ્રી શીતલનાથ જિન સ્તવન નાથ કૈસે ગજકે બંધ છુડાએ દેશી.
નસું નિત્ય શીતલનાથ જિનંદા, માતા નંદાદેવીના નંદા ન એ ટેક. શીતલ મૂરત દેખત જિનવર, ચક્ષુ શીતલ હમ હેઈ, આજ સફળ હુઆ જન્મ હમેરા, પાપ મયલ સબ ધોઈ. નો ૧ કલ૫તર ઔર ચિંતામણીસે, આપ