________________
(૨૬) ગુણ ભાખી સુણ શેત્રુંજા મહામ્ય માંહ્યરે. ગુણ મેજરી. ઈતિ. એ
શ્રી પુંડરીકજીનું સ્તવન એક દીન પુંડરીક ગણધરૂ રે લાલ, પુછે શ્રી આદીજીણુંદ સુખકારી રે, કહીએ તે ભવજળ ઉતરી રે, લાલ પામીશ પરમાનંદ ભવવારરે. એકટ ૧ કહે જીન ઈણી ગિરી પામશે રે લોલ; જ્ઞાન અને નીરવાણ જયકારીરે, તીરથ મહીમા વાધશે રે લાલ, અધિક અધિક મંડાણ નીરધારી ૨. એકટ ૨ ઈમ નીસુણીને તિહાં આવીયારે લાલ, ઘાતિ કરમ કર્યા દુર તમ વારી રે, પંચકોડ મુનિ પરીવર્યા રે લાલ, હુઆ સિદ્ધિ હજુર ભવવારીરે. એક ૩ ચૈત્રી પુનમ દીન કીજીએ રે લાલ પુજા વીવીધ પ્રકાર દીલધારીરે, ફળ પ્રદક્ષિણ કાઉસગા રે લાલ, લોગસ્સ થઈ નમુક્કાર નરનારીરે. એક જ દશ વીશ ત્રીશ ચાલીશ ભલારે લાલ, પચાસ પુષ્પની માળ અતિસારી રે, નરભવ લાહે લીજીએ રે લાલ, જેમ હય જ્ઞાન વિશાળ મને હારી રે. એક પો