________________
(૨૨) શ્રી પદ્મપ્રભુ જિન સ્તવન.
જાત્રા નવાણું કરીએ દેશી પદ્મપ્રભુ ચિત્ત ધરીએ ભવિક જન, પદ્મ પ્રભુ ચિત્ત ધરિયે. એ ટેક. સુસિમા માત શ્રીધર પનંદન, જન્મ કેશંબી નગરીયે. ભ૦ ૧ અઢીસે માન ધનુશ શુભ કાયા, રૂપ અનુપમ વરીયે. ભ૦ ૨ વરસીદાન દેઈ જગમાં પ્રભુ, દાળિદ્રતા સહુ હરીયે. ભ૦ ૩ સંસાર ત્યાગી સંજમ સાધી, ઘાતિ કરમ ક્ષય કરીયે. ભ૦ ૪ દૂષણ લેશ નહીં જિનવરમાં, ગુણ અનંતા ભરીયે. ભ૦ ૫ જીવ અનેક જગત પડિબેધી, પહે ત્યાં મુક્તિ મંદિરીયે. ભ૦ ૬ ઉત્તમ એ જિન સેવ કરીને, કહે ઝવેર ભવ તરીકે. ભ૦ ૭
શ્રી સુપાર્શ્વજિન સ્તવન ઓધવજી સંદેશે કહેજે શ્યામને–એ દેશી,
શ્રી સુપાશ્વ જિનેશ્વર સ્વામિનાથજી, વણારસી નગ. રીના નૃપ ગુણવાન જે; લક્ષ્મી રાજ્ય તણું ત્યાગી દિક્ષા ગ્રહી, ભવ ભવનાં દુઃખ ભાગ્યાં સહુ ભગવાન જે. શ્રી. ૧ વિચરી ઠામઠામ ધરમ દઈ દેશના, જગતમાંથી તાર્યા પ્રાણી નહીં પારજે; યશ કીતિ પ્રસરી તુમ ત્રિજગમાં પ્રભુ, જિન તુમ નમતા સુરપતિ મુનિ પતિ પાયજે. શ્રી. ૨ મન,