________________
(૨૧) વ્યારી, પાપ સંતાપહારી; નિજ સંપદને દાતારી. જિન અભિગ ૧ ભક્તિવિણ ભવમાં ભૂમિ, લલનાથી હું બહુ રમિ; લફિમએ લેભાગે બહુ ભારી, જિન અભિ૦ ૨ પુપે નરદેહ પાયે, ધર્મજિનંદ દાયે; પણ ન થયે હું શીયારી, જિન અભિ૦ ૩ નાથ નિરંજન સ્વામિ, માગું હું મસ્તક નામી; સેવા ઝવેર સુખકારી, જિન અભિ૦ ૪.
- શ્રી સુમતિનાથ સ્તવન.
ગિરૂઆરે ગુણ તુમ તણા-એ દેશી. મહિમારે પ્રભુ તુમ તણે, સુણ શાંત થયું મન મારૂ, મિથ્યા મલ દરે ટળે, પાપે સમકિત શિવ સુખકારે; મહિમારે એ ટેક. પ્રિતમ પ્રતિમા તાહરી, દેખી આનંદ મન ઉભરાયરેઆલંબન લેતાં થકાં, સુખે ભવસમુદ્ર તરાય. મન છે ૧ સરખા તુજ મુજ આતમા, નહીં ફેર સ્વરૂપે લગાર રે; તમે સિદ્ધપદ પામીયા, હું તે ફરતે આ સંસારરે. મન મે ૨છે કમ થકી એ આંતરે, પ્રભુ તુજ આગમથી જાણું, એહને હણવા નાથઇ. ચિત્ત તુમ ચરણમાં આવ્યું છે. મન છે ૩ છે સુમતિજિન કુમતિ હરી, જેિ સુમતિ મુજ સુખકારી રે; પામું આપ પસાથી, ઝવેરાત આતમ હિતકારીરે, મન ૪