________________
(૨૨૦) શ્રી સંભવજિન સ્તવન
સુણે ચંદાજી સીમંધર૦ એ દેશી. સુણે સંભવછ સુખદાતા સંસારે તુમ સમ કે નહીં; સુણે સંભવ સર્વ સગામાં શ્રેષ્ઠ સગા તુમ તે સહી–એ ટેક. સંસારી સગા સહ સ્વારથના, તમે તે પ્રભુ અંતર આતમને; હરતા સહુ સંકટ ભવ ભ્રમણું. સુણે. ૧ પ્રભુ દ્વાદશ ગુણના ધારક છે, અષ્ટાદશ દોષ નિવારક છે; ભવિજનના પ્રભુ તુમ તારક છે. સુણે ૨ દિન દુખીયાના પ્રભુ નાથ તમે, ગણધર સુરનર મુનિ પાય નમે તુમ મૂરત મુજને બહુજ ગમે. સુણ૦ ૩ સુંદર મૂરત તુમ શાંત ખરી, નહીં રાગ નહીં કેશ દિસે જરી; કરૂં જન્મ સફળ પ્રભુ સેવ કરી. સુણે ૪ ભમતા જે જીવ ભવ જંગલમાં, લેપાતા કમરૂપી મલમાં; નિર્મલ કરતા પ્રભુજી પલમાં. સુણે પ પ્રભુ વિનયપણે વિનતી ઉચ્ચરૂં. તુમ કિરપાથી ભવ પાપહ; ઝવેરાત નિજાતમ પ્રગટ કરે. સુણે ૬
શ્રી અભિનંદનજિન સ્તવન, બલિહારી બલિહારી બલિહારી–એ દેશી.
જ્યકારી જયકારી જયકારી જિનવર પૂજા જયકારી અભિનંદન સ્વામી સેવક દિયે, એ ટેક. પૂજા પ્રભુની