SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) સ્પે સાંભળે; સંઘને જયજયકારરે છે બાષભ | ૧૫ છે સંવત અઢાર એંશીએ; માગશર માસ સુહાયરે છે દિપવિજય કવિરાયને, મંગલમાળ સવાયરે છે ઋષભ છે ૧૬ શ્રી મહાવીર પ્રભુનું સ્તવન, વાલા વેગે આવ રે–એ દેશી. ત્રિશલાના જયારે મહાવીર સહાયે આવજે . ' નહિ આવે તે સેવકનાં થશે બેહાલ. ત્રિશલા છે ? દૈત્ય મહા મેહરે, વહાલા લાગે પીડવા દીધાં દુઃખ કહેતાં ન આવે પાર. છે ત્રિજે ૨ આ કામને અજ્ઞાને રે, સત્તા નિજ વાપરી છે બાળે ક્રોધ ઘી ઘી ક્ષણમાંહિ. છે ત્રિ| ૩ | પંથ પાખંડ જાલેરે; વિંટા છું વેગથી છે. વિકાર વિષધરની લાગીરે ચેટ. | ત્રિ | ૪. પંચમકાળે પૂરોરે, જમ જે બેસીઓછા સૂઝે નહિં ધર્મ મારગની રીત.. ત્રિવે છે પ ગાંડ ઘેલે તહારરે, વહાલા સેવક માનીને જી રે તારો તારે ભવસાગરને તીર. ત્રિ| ૬ ટળવળતે તહારે વાલા, સેવક હાથ ઝાલીને નહિં તારો તે જાશે તમારી લાજ, એ ત્રિ છે ૭ તુહિ તેહિ સમરૂ રે; દુખીના બેલી આવજે છે શરણું એક બુદ્ધિસાગરને છે તુજ છે ત્રિ૮
SR No.007169
Book TitleMahetab Kumari Jinendra Prasad Varnan Tatha Prachin Jain Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBabu Chothmal Chindaliya
PublisherBabu Chothmal Chindaliya
Publication Year1935
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy