________________
(૧૫) તે ટાંકણે હાજર હતું. અને ત્યારપછી ૨૮ વર્ષે એટલે સં. ૧૯૨૧ માં કચ્છી શેઠ કેશવજી નાયકના થયા. તેમાં જેનો કરતાં ભિક્ષુક વગ મોટી સંખ્યામાં એકઠા થયે હતે. પરંતુ મુહુર્ત અશુભ-સારૂ નહિં હોવાથી કેલેરાની ઉત્પત્તિ થઈ. તેમાં સેંકડે જૈન અને હજારો ભિક્ષુક મરણ પામ્યાથી કેર કહેવાઈ ગયે. તેથી ૨૮ વષે આ રાય બહાદુર બાબુસાહેબના અંજનશલાકા છે. તેના શુભ મુહુ
ના ખબર દેશાવરમાં પહોંચી વળ્યાથી અને ઋતુ સારી હોવાથી ૧૫૦૦ પંદર હજાર અધિક જૈન યાત્રુ અને પાંચ હજાર આશરે જૈનેતર પ્રેક્ષક વર્ગ એકઠા થયે હતે. બાબુસાહેબ એક મહારાજા છતાં આ મહોત્સવમાં જાતે ઘણે ભાગ લઈ નિવિદને પસાર કર્યો. “મહા સુદ ૧૦? ના મૂળનાયકને ગાદિએ બિરાજમાન કર્યા. સં. ૧૯૪૯ આ દિવસે બાબુસાહેબે સારી રીતે દાન-દક્ષણા અને પહેરામણી કરી. હવે આ દિવસ “વર્ષગાંઠ ને સ્થાપન થ. કિમ્બહના !