________________
(૧૬) કિરણ ૨ જું.
શ્રીમતિ મહેતાકુમારી જિનેંદ્ર પ્રસાદનું
ચથાર્થ વર્ણન આ જિનેંદ્રિપાસાદ ત્રણ મંડપથી નવ દ્વારને બાંધવામાં આવેલ છે. તિર્થાધિરાજ શ્રી સિદ્ધાચળજી ઉપરની વર્તમાન નવ ટુંકમાં આ નવદ્વારને જિદ્રપ્રાસાદ નથી. તેથી તિર્થાધિરાજની શોભામાં આ શ્રી મહેતાબકુમારી જિદ્રપ્રાસાદે બહુજ અભિવૃદ્ધિ કરી છે.
આ પ્રાસાદ-દહેરાસરમાં ગર્ભદ્વાર, રંગમંડપ અને તેની ભીંતે ચોતરફ આવેલ મોટા-નાના ગોખમાં બિરાજતા જિનપ્રતિમાઓનું વર્ણન.
શ્રી આદિનાથજીને મુખ્ય ગભારો. ૧ મૂળનાયક શ્રી આદિશ્વર ભગવાન–સં. ૧૯૪૯ ના માહ
શુદિ ૧૦ ના શુભ દિવસે આજિર્મગજ બલૂચર નિવાસી રાયબહાદુર બાબુસાહેબ ધનપતસિંહ પ્રતાપસિંહજી દુગડે અંજનશલાકા પૂર્વક પ્રતિષ્ઠા કરી. પરઘર સહિત પ્રતિમા સફેદ મકરાણા આરસપહાણની ઉંચાઈ ઇંચ ૬૦