________________
(૧૪)
ત્રણ શ્રીપુજ અને સર્વસૂરિ તથા મોહનલાલજી વિગેરે સાધુ, સાધ્વી, યતિ અને શ્રાવક વર્ગ હતું. પ્રતિષ્ઠાના બે દિવસ અગાઉ ભારે ભીડ જામી હતી. બાબુસાહેબે પિતાના ૬૦૦ છસે જિનબિંબો તદ્દન નવા કરાવીને જ અંજનમાં મૂક્યા હતા. અને સંખ્યાબંધ જિનબિંબ નાનાં-મોટાં બહારથી આવ્યા હતા. અને એક મહિના અગાઉથી દેશદેશ કંકેત્રિયે પહોંચી હતી. તેથી જયપુર શહેરથી કારિગર સલાટ વિગેરે મોટી-નાની પ્રતિમાઓ ઘધ-બનાવીને લાવ્યાથી સાધારણ ભાઈઓએ (જૂજ કિંમત હવાથી) ખરિદીને અંજનશલાકામાં મૂકી.
બાબુસાહેબની ઉદારતા. કંઈપણ નકરો લીધા વગર, જે જે લેકેએ અંજનશલાકા કરાવી તેને ઉલટે ધન્યવાદ આપે. બિંબ ભરાવનાર ભારે ખુશી થયા. અને બાબુસાહેબની લકિમ અને ઉદારતાના ગુણની પ્રશંશા કરવા લાગ્યા. આ બિના યથાર્થ છે.
પાલીતાણામાં છેલ્લા ત્રણ અંજનશલાકા ૫૬ વર્ષમાં ત્રણ થયા. સં. ૧૮૯૩ ના મોતીશાશેઠના સુકિતીને ફેલાવનારા પ્રશંશનિયપણે નિવિદને પસાર થયા હતા. જે વેળા ૬૦૦૦૦ સાઠ હજાર માણસ બાવન સંઘનું મળીને