________________
(૨૦૪) દ્વાચળજી આવી સમોસર્યા હતા. બાદ એકવીશમાં શ્રી નમિનાથ તિર્થંકર થયા. તેઓ પણ શ્રી તિર્થાધિરાજ શેત્રુજે સમોસર્યા હતા. પછી બાવીશમા પ્રભુ શ્રી નેમિનાથજી થયા. તેઓ બાળ બ્રહ્મચારી પણે રહીને દિક્ષા લઈને ગિરનાર તિર્થે જઈને જ્ઞાન તથા મેક્ષ, લક્ષ્મિ ને મેળવી તેએના વારે બળભદ્ર અને કૃષ્ણ વાસુદેવ તથા જરાસંઘ પ્રતિવાસુદેવ થયા. તેમના વખતમાં અજિતશાંતિ સ્તવન તેમના શિષ્ય નંદિષેણે બનાવ્યું. વળી પાંચ પાંડ તેમના વારે થયા. તે આશુદિ ૧૫ ના વીશ કોડ મુનિએથી, સાંબપ્રદ્યુમ્ન ફાગણ સુદ ૧૩ ના સાડાઆઠ કેડ મુનિથી, તથા દેવકીજીના છ પુત્રે, શેલંગમુનિ, થાવચા પુત્ર વિગેરે સંખ્યાબંધ મુનિ પરિવારે શ્રી સિદ્ધાચળજી ઉપર મોક્ષ પામ્યા છે. વળી પ્રભુના વરદત્ત ગણધર શ્રી સિદ્ધાચળ તળેટી ઉપર આવીને પાછા ગિરનાર તરફ વળ્યા છે. આ ચોવીશીમાં શ્રી નેમિશ્વર એકજ, શ્રી તિર્થાધિરાજે પધાર્યા નથી. બાદ શ્રી પાર્શ્વનાથપ્રભુ ત્રેવીસમા તિર્થકરના સમયમાં કમઠાગીના હવનમાં હોમેલ બળતા લાકડામાંથી ખૂદ પ્રભુએ સર્પ બળતે કાઢીને તેમને નવકાર મંત્ર સંભળાવ્યો. તે તુત મરીને નાગકુમાર ભુવનપતિને
ધરણિંદ્ર નામે ઇંદ્ર થયે. બાદ પિતાના ભાઈ કાશીના રાજા હસ્તિસેનને પ્રબંધીને શ્રી સિદ્ધાચળજીને સંઘ કઢા