________________
( ૧૦૩ )
ફાળ મારી તે ફાળ સિંહ ચૂકયા. એમ ત્રણ ફાળથી ફ્રાન્ચે નહિં, ત્યારે પ્રભુને નમન કર્યુ. પ્રભુએ પૂર્વભવ તેને કહી પ્રતિષ્ચા. તે મરણ પામીને આઠમાં દેવલાકમાં ગયા. ત્યાં અવધિથી જાણ્યું કે માશ ઉપકારી શાંતિનાથપ્રભુ છે. તેથી દેવે શાંતિનાથજીનુ દહેરાસર કરાવ્યું, ને તે વનનું' નામ ' સિ'હુસાવન ” નામ રાખ્યું. આ શાંતિનાથની પૂજા ભક્તિ કરે તેના મનાવાંછિત દેવલાકે રહ્યો થો પૂરે છે. પછી સતરમા શ્રી કુન્થુનાથજી મને અદ્વારમાં શ્રી અરનાથજી પ્રભુ થયા. આ અને તિર્થંકરા શ્રી શાંતિજિનની પેઠેજ એકજ ભવ ચક્રવર્તિની અને તિર્થંકરની પદ્મવિ પામ્યા. ને તિર્થાધિરાજમાં સમેસી ગયા હતા. પછી ઓગણીશમાં પ્રભુ શ્રી મલ્લિનાથજી થયા. તે સ્ત્રીવેદમાં ઉત્ત્પન્ન થયાથી અચ્છેરૂ ( સ્માશ્ચય) ગણાયુ' છે. વળી પોતે કુંવારા રહ્યા થકા બ્રહ્મચય પાળ્યુ. એટલે પરણ્યા નહિ. શ્રી સિદ્ધાચળતિથે સમાયર્યાં હતા. પછી વીશમા તિથ કર શ્રી મુનિસુવ્રત થયા. તેમના વારે રામચંદ્ર ખળદેવ અને લક્ષ્મણ વાસુદેવ તથા રાવણુ પ્રતિવાસુદેવ થયા. અને આશાપુરીના ‘ચંદરાજા ’ જેને અપરમાતા વીરમતિએ કુકડા બનાવી દીધા હતા તે સેાળ વર્ષે શ્રી શેત્રુજયના સૂર્ય કુંડના જળ પ્રભાવથી પુનઃ પુરૂષ મૂળ રૂપે થયેા. વળી અદ્યાત્રાધ તિથ એ પ્રભુનાવારે ભરૂચમાં પ્રગટયું. તેઓ પણ શ્રી સિ