________________
(૨૦૨)
"
ફરતી ગગામાંથી પ્રવાહે લઈ ખાઇ ખાદીને પાણી આણ્યું. એમ અને તિથનુ રખાપુ રક્ષણ કર્યું. તેમના વખતમાં એકી સાથે ૧૭૦ તિ"કરા વિચર્યો એવા ઉત્કૃષ્ટ કાળ હતા. પછી ત્રીજા પ્રભુ સ’ભવનાથ થયા. તેઓ સિદ્ધાચળ સમાસર્યાં. તેમના પછી ચાથા અભિનદન પ્રભુ થયા. તેમના વખતમાં કવડજશ્ને કાશ્મીર દેશમાં નવા સિદ્ધાચળ શુકરાજાના કારણે રચ્યા. તેવુ' નામ ‘ શત્રુજય ” થયું જે વર્તમાનમાં વિશેષપણે વિખ્યાત નામ છે. પછી પાંચમા શ્રી સુમતિનાથ પ્રભુ પણ સિદ્ધાચળ સમાસર્યો. પછી શ્રી પદ્મપ્રભુ અને સાતમા શ્રી સુપાર્શ્વનાથ પણ સમાસર્યાં, બાદ આઠમા શ્રી ચંદ્રપ્રભુ ને નવમા શ્રી સુધિનાથ, દશમા શિતળનાથ અગિયારમાં શ્રી શ્રેયાંશનાથ, બારમા શ્રી વાસુપૂજ, તેરમા વિમળનાથ, ચૌદમા અનંતનાથ, પંદરમા શ્રી નાથપ્રભુ પણ શ્રી સિદ્ધાચળે પધાર્યાં હતા. તેમના વખતમાં વિશેષ નવિન જાણવા ચેગ્ય નથી. પછી સેાળમા શ્રી શાંતિનાથ પ્રભુ સમાસર્યાં. અને ૧૫૨૫૫૭૭૭ સાધુ સાથે ચેામાસુ રહ્યા. પ્રભુ એકજ લવે ચક્રવત્તિની અને તિર્થંકરની પવિ પામીને મનુષ્ય અને ધ્રુવકૃત છેલ્લામાં છેલ્લી સાહિબી ભાગવનારા થયા. તેમના વારે * તાપસગિરી ’ નામે સિદ્ધાચળનું શિખર પ્રગટયું', પ્રભુજી રહ્યા તે ઠેકાણે એક દૂધ ર સિંહે આવી પ્રભુને મારવા માટે