________________
(ર૦૧) ધ પામીને સ્વર્ગ અપવર્ગે જતા હવા, એવી દેશના પ્રભુજી દેતા હતા. તેમને ૮૪ ગણધર, ૮૪૦૦૦ મુનિઓ, ત્રણ લાખ સાવિ, ત્રણલાખ પાંચહજાર શ્રાવક, ને પાંચલાખ ચેપનહજાર શ્રાવિકાને પરિવાર થયે. તે ખૂદ પિતાના હાથના વાસક્ષેપથી પિતાને જ જાણ. હવે આયુષ્ય નજિક જાણીને અષ્ટાપદ પર્વતે ગયા. એક માસની સંલેષણ કરીને દશહજાર મુનિવરે સાથે મોક્ષે ગયા. તેમને “ગોમુખ” ચક્ષ, અને “ચકેશ્વરી” દેવી-યક્ષિણી–અધિષ્ઠાચિક થયા. આદિશ્વરભગવાનનું શાશન ૫૦ લાખકોડ સાગરોપમ કાળ સુધી ચાલ્યું. પછી બીજા તિર્થંકર થયા.
વીશ પ્રભુ સિદ્ધક્ષેત્ર પધારતા વેળાને બનાવ.
શ્રીમાન અષભદેવ પ્રભુના વંશમા બીજા તિર્થંકર શ્રીમાન અજિતનાથ થયા. તેઓ શ્રી સિદ્ધાચળજીમાં સમોસર્યા અને ચોમાસુ રહ્યા. તેમના સમયમાં એક શિષ્યના ઉલખાનું પાણી કાગડાએ ઢળી નાંખ્યાથી તેને શ્રાપ તે મુનિએ આપે. ત્યારથી તિર્થરાજ ઉપર “કાગડાનું આવવુિં બંધ થયું.” તે અદ્યાપિસૂધી તેમજ વર્તાવ છે. વળી બીજા ચકવતિ “સગરરાજા” થયા. તેમણે સમુદ્ર લાવીને તિર્થરાજથી વીશ ગાઉ દૂર રાખે. અને અષ્ટાપદ પર્વતની