________________
(ર૦૦) મુનિના પરિવારે કાર્તકી પૂનેમે મિલ ગયા. અને શ્રી પુંડરિક ગણધર પાંચકોડના પરિવારે ચિત્રિપૂનેમે મોક્ષ પા
મ્યાથી તે બે પૂનેમના ભારે મહિમાથી મેળો ભરાય છે. ને દૂર દૂરના હજારે યાત્રુ વર્તમાનમાં આવે છે. ફાગણ શુદ ૮ ના શ્રી આદિશ્વર ભગવાન “પૂર્વનવાણુંવાર” વારંવાર તેજ દિને આવી સમોસર્યાથી તે દિવસે પણ “મેળે” ભરાય છે. ને ફાગણ સુદ ૧૦ ના દિને “ નમિ વિનમી” બે કોડ મુનિના પરિવારથી મેલે ગયા. તથા ફાગણ શુદ ૧૩ ના દિને “સાબ પ્રદ્યુમ્ન (કૃષ્ણ વાસુદેવના પુત્રો.) સાધઆઠકોડ મુનિના પરિવારથી ભાડવા ડુંગરે (ભદ્રકગિરી.) મેક્ષ ગયા. આ દિવસે છ ગાઉની પ્રદક્ષણાને સિદ્ધવડ તળેટીમાં “મહાન મેળો” જમણ ભક્તિ પૂર્વકનો ભરાય છે. વળી પાંચહત્યાના કરનારા, કડુ જેવા પાપીરાજા, અને ચંદ્રશેખરે પિતાની બેન સાથે ભેગા કર્યો તેવા અધમીએ પણ આ તિર્થ સેવીને મેક્ષે ગયા છે. બાદ ચોથે મેળે અશાડ સુદ ૧૪ ને ચોમાસા માટે જાણ, તથા આસે શુદ ૧૫ ના દિને પાંચ પાંડવો વીશકોડ મુનિ પરિવારથી મોક્ષ પામ્યા છે. વળી ૯૧ લાખ નારદ મુનિઓ આખા કાળચક્રમાં મુક્તિ પામ્યા છે. વિગેરે શેત્રુંજય મહામ્યથી વિસ્તાર જાણી લે. આવી રીતે શ્રી આદિશ્વરજીએ મહિમા કહ્યો. અને દરેક વેળા ઘણા જીવે