________________
( ૧૯૯ )
૯
જાના.' ૩ જો-ઇશાનઇંદ્રા; તે શ્રી સિમ'ધરસ્વામીના ઉપદેશથી, ૪ થા-માહેદ્રઇંદ્રના. ૫ મા-શ્રી બ્રોદ્રા, ૬ ઠ્ઠોચમરઈંદ્રના. ૭ મા-મગરચક્રવર્તિના બીજા શ્રી અજિતનાથના ઉપદેશથી. ૮ મા-′ંતરના ઈંદ્રના. ૯ મા—ચદ્રશા રાજાના આઠમા ચંદ્રપ્રભુના ઉપદેશથી. ૧૦ મે-ચકાયુધ રાજાના તે શ્રી સાલમા શાંતિનાથના ઉપદેશથી. ૧૧ મેંરામચંદ્રજી (દશરથ પુત્ર)ના વીશમા મુનિસુવ્રતના વારે. ૧૨ મા-પાંચે પાંડવના તે બાવીશમા શ્રી નેમિનાથના ઉપદેશથી ઉદ્ધાર આ ચેાથા આરાના છેડા સૂધી જાણવા. હવે પાંચમા આરામાંના વિક્રમના સંવત ૧૦૮ માં શ્રેષ્ઠી જાન્ શાહ ભાવડશાના તે તેરમા ઉદ્ધાર થશે. ૧૪ મામાહાડ મત્રીના વિ. સ. ૧૨૧૩ માં થશે. ૧૫ મે-સ’. ૧૩૭૧ માં સમરાશાહ (તેલગદેશના સ્વામી સમરસિંગના ) થશે. ૧૬-મ ચિતાડના શ્રેષ્ઠી કર્માંશાહ તાલાશાહના. ( જેહાલ વિદ્યમાન વર્તે છે તે) અને ૧૭-મે વિમળવાહન રાજાના છેલ્લા યુગ પ્રધાન પ્રસહ સૂરિના ઉપદેશથી પાંચમા આ રાને છેડે થશે. આવા મોટા સતર ઉદ્ધાર દરેક ચાવીશીએ થયા, થાય છે, ને થશે. તેના વચ્ચે નાના ઉદ્ધાર ( જિીદ્વાર. ) ઘણાજ થયા કરવાના. વિગેરે પ્રકાશ કર્યાં. હવે
આ તિર્થના પ્રભાવશાળી મહિમા વિશેષપણે વૃદ્ધિ પામ્યા. જૂએ, દ્રાવિડ અને વાલિખિલૢ મુનિએ દશ (૧૦) ક્રોડ
.
+