________________
(૨૫) વ્ય, પ્રભુપણ સિદ્ધાચળ સમેસર્યા હતા. બાદ છેલ્લા-એવિશિમાં પ્રભુ શ્રી મહાવીરસ્વામી થયા. તેઓ શ્રી સિદ્વાચળ પધારી સમોસરણે રાયણ નિચે બિરાજીને બાર પખંદા વચ્ચે દેશના દીધી. તેમાં તિર્થમહિમા વર્ણ, તેમના સમયમાં “ચિલ્લણ તલાવી તેમના શિષ્યના નામે પ્રગટી. તે હજુ વિદ્યમાન જયવંત છે. વળી કંડુનામે રાજા સાતવ્યસનને શેવનાર પણ સિદ્ધાચળ ઉપર કમખપાવી મેક્ષ ગ. વળી જૂનાગઢનો રાજા પદામાં બેઠા હોવાથી કહ્યું કે તારા વશમાં “મહિપાળ” નામે રાજા કેઢ રેગવાળે દુર્ગધ મારનારે થશે. તે સૂર્યકુન્ડના પાણીના પ્રભાવે સારે થશે ને તિર્થના શરણે રહી મેક્ષ પામશે, વિગેરે વિગેરે. ચોવીશ પ્રભુમાં પ્રથમનું એક જીવનચરિત્ર અને વીશના સમયમાં જાણવાગ્યે પેઈન્ટ બતાવી શ્રી શત્રુંજય મહામ્યમાંના તિર્થંકર ચરિત્રો ઈણુવિધ દેખાડયા છે.
આવતી ચોવીશીનાં તિર્થંકર. નામ.
કેને જીવ. હાલ કયાં છે. ૧ પદ્મનાભ શ્રેણિક રાજા પહેલે નકે. ૨ સૂરતેજ
ભુવનપતિ ૩ સુપારસજિન ઉદાયિ
ભુવનપતિ ૪ સ્વયંપ્રભુ
ચોથા દેવલોક
સુપાર્શ્વ
પિટીલ