________________
( ૧૭ )
છ માસ સુધી અત્રે આવી સામાયિક કરતા શુદ્ધે મને છે. કહા, આવા પ્રભાવ અન્ય કોઇ તિના કે સ્થાનના નથી, ધન્ય છે શ્રી સિદ્ધગિરીજીને !! વળી હું ઈંદ્ર ! ફ્ક્ત શેત્રુજયનું નામ સાંભળવાથી જે મહાન ફળ છે, ને તેનુ' મહામ્ય શ્રવણ્યાથી જે પુણ્ય થાય તેનાં કરતાં ક્રોડ ગણુ' પુચ તેની સમીપ જવાથી થાય છે. ને નજરે દેખ્યાથી અનંતગણુા ફળવાળુ પુણ્ય મંધાય છે. વળી ત્યાં જતાં સુધની ભક્તિ તથા સમાન કરે તેા છેવટે માક્ષ પહોંચે છે. હવે શેત્રુ'જી નદિને મહિમા અને પ્રભાવ ભગવાને આ પ્રમાણે કહ્યા. આ નદિના જળ સ્પર્શથી કીતિ, લક્ષ્મિ, ને બુદ્ધિ પ્રાપ્ત થાય છે. ને સિદ્ધિઓ વશ થાય છે પુ ક્ષીઓ પણ પવિત્ર માનીને પાણી સ્પર્શે તે તેને પણ પાપમેલ ચાટતા નથી. જે શંકા વિના આસ્થા રાખી પાણીને ઉપયાગમાં લેતાં રાગી માણસા નિરોગી બને છે, જો છ માસ સૂધી મા નદિનું પાણી પીએ, અને કાંઠા ઉપરના ખાદ્ય ફળ ખાય તા જરૂર કફ, વાયુ, ને પીતના રાગ મટે છે ને શરીર કાંતિવાન બને છે. વળી વિદ્યાભ્રષ્ટને વિદ્યા, રાજભ્રષ્ટ ને રાજ, અને સુખ ને સુખ, ક્રિડા ભ્રષ્ટને માત્રમાં આ નદિ આપે છે, માટે તેમાં સ્નાન કરી શુદ્ધવસ્ત્ર પહેરી જિનેશ્વરના અભિષેક શુદ્ધભાવે કરતાં માક્ષ સુખને આપનાર મા નદિ પ્રભાવશાળી જાણવી, હવે